લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
મહીકાંઠો.


અહમદનગર ગયા અને પછી ઇંડર આવ્યા. ઈડર આવીને તેણે સુડેટી- ના ઠાકાર જાલમસિંદુને ખેલાવીને કહ્યું કે, “તમારા દીકરાને પકડવાને તમે આગળ ચાલે.” સૂરજમલ આ વેળાએ ફારકીમાં હતા તે સમાચાર જાલમસિંહે એજંટને કઘા, પશુ તેજ વેળાએ તેણે સૂરજમત્રને કાહાન્યુ કે, “તારા ઉપર સાહેબની અશ્વારી આવેછે માટે તું નાશી રે, જ્યારે અશ્વારી ફાકિયે પાહેાંચી ત્યારે સૂરજમલ નાશી ગયા. તે એવી ઝડપથી કે તેની જાજમ, ઉંટા કાઢડા વગેરે સામાન રહી ગયે, તેથી તેણે જે વાણિયાને બાન પકડયા હતા તે પણ છૂટી ગયા. ફાકી તથા પાળ્યો વચ્ચે ડુંગરામાં ધાડાધી નામે એક ધ્રા છે ત્યાં સૂરજમલ ગયા. બ્રિટિશ એજ 2 જાલમસિંહને ધમકી દેવા માંડી ત્યારે ઉચાર્યું કે હવે ક્ાજ તેની પછવાડે જશે નહિ તેથી તેણે કહી દીધું કે એ તે ધાધરે છે. પશુ અંગ્રેજ સરકારની ફેજ તે! તેણીમગ ચાલી ને સુડેટીના પ્રકારને પાતા- ના દીકરાને ચેતાવવા જેટલે અવકાશ મળ્યા નિહ. સૂરજમલ ફેજ ઉપ- ૨ માા ચલાવીને ત્યાંથી નડે. નાસતી વેળાએ તેના ભાઇ શેરસ તેની સાથે હતા તે ગભરાઇ જવાથી પાછલ રહી ગયા તે મારયે જાત પશુ તેના માસાએ તેને ઉંચકીને ડુંગરા ઉપર ચડાવી દીધા. સૂરજમક્ષ ત્યાં- - થી કરીને પાનવરે ગયે, જાલમસિહતે પેાતાના પુત્ર સૂરજમલ સાથે વેર હતું તેવામાં તેને ફાવે રાખ્યા હતા. તે ખારે તેણે બ્રિટિશ એજંટને સમજાવ્યું કે રૂપા લના દાકાર (ફતેસિંહ), અહમદનગરના રાજા પૃથ્વીસિદ્ધ અને તખત- સિદ્ધ સતી વિષેની તકરારને લીધે વખે છે તે તથા સૂરજમલ એ સર્વે કુંવે ભેગા થયા છે. એવું સાંભળીને એજંટ પેતાના અશ્વાર લઇને ત્યાં ગયે. અને જે ચારણાનું તે ગામ હતુ તેને તેણે તેડાવ્યા તેમાં આ વાત કેહેનાર પશુ હતા) અને પૂછ્યું કે સૂરજમલ ક્યાં છે? તે કહે કે અમે જાણતા નથી, એટલે ગામ સામી તાપા માંડીને ગાળા ચલાવા માં આ તે જિલ્લા તેડી પાડ્યા, ગામ લૂટપુ ને બાળ્યું. ગામના લોકોએ ના- સવા માંડયું તેને પકડ્યા, અને તેમનાં ઢેર સુધાંત તેઓને વડાલીમાં અંગ્રેજની છ.વી હતી ત્યાં પહોંચતા કચ્યા. ત્યાર પછી સૂરજમલને ૫- સવા સારૂ ફેજ ત્યાંથી પાનવર ગઈ. ત્યાં લડાઇ થઇ, તે વેળાએ શે