પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
મહીકાંઠો.


ચ્યા. ત્યાં દરવાન દરવાજો બંધ કરતા હતા તેને એક રજપૂતે ગાળ દીધી અને તરવાર ખેંચી એટલે તેણે દરવાજો ઉધાડયા; એટલે સૂરજમલ તથા. તેના માણસેએ આડાના રસ્તે ઝાયેદ, સિદ્ધપુર ગાયકવાડી થાણું હતું. વાદર ચડયુ પણ તે હળવે હળવે પછવાડે ગયું, કેમકે તેને કાંઇ ઈનામ મળવાની આશા ન હતી તેથી ધાડ પાડનારા સાથે લડવાની તેમ-- ની મરજી નતી, તેથી તે ઘેાડે છેટે જઇનેપાછા આવ્યા. સૂરજમલ એ- ડેથી આના ડુંગરમાં રહીને પાનવરે ગયા ત્યાં લખુશેઠે કહ્યું જે, “તમે મતે દુ:ખ દેશે! નહિ, જો તમે મને છોડી તેા જેટલા માગે તેટલે હું દંડ આપું,” ત્યારે તેણે કહ્યું કે, અમારે દંડ જોઇતેા નથી, પણ અતી- તને ટટા પતાવવા છે.” વાણિયાએ હૂંડી લખી આપી તે લકંતે તેન માણસા રૂપિયા લઇ પેાતાને માટે તથા પોતાના કેદીને સારૂ જોયતે સ- રસામાન લાવ્યા. સિદ્ધપુરના મહાજને વડાદરા સરકારને અરજી કરી કે લખુશેઠને છુટકારો થશે નહિં તે અમે સૌ સિદ્ધપુરમાંથી ઉચાળા ભર શું. ગાયકવાડ સરકારે તે ઉપરથી સાહુકારને છેડાવા સારૂં ક્યાપન એ- ટરામને લખ્યું. તે આ વેળાએ મહીકાંઠાના પોલિટિકલ એજટ હતા. તેણે Úડર જઇને સઘળા આરક્રિયાઓને જમાન તથા બહુધર આપીને તેમા ન્યા. પેહેલવેહેલા સૂરજમલ આવ્યું, તેને અપરાધ માફ કરવા ઉપરથી તેણે પોતાના હાથમાંથી તરવાર નાંખી દીધી. અને એજ ટને કહ્યું કે, મારાં શિખધી પગાર સારૂ મને નડશે તે મારી પાસે તે! ખાવા જેટલું પહૂ નથી. તેને પછી સુડેટી પટાનાં એ ગામ આપ્યાં એટલે વીશ અધાર રા ખીને ખીજાઓને તેણે રજા આપી; તેને ઈડરના મહારાજે સીલેડાની યાણદારી આપી. તેના માઘુસેને પગારદાર કરીને રાખ્યા તેના પગારના પ નીકાલ થયા. તેના જિલાયતે તેની સાથે વખામાં હતા તેમનાં ગામ પશુ પાછાં સોંપાવ્યાં. તેને સેાખતી રાજભારથી ગાયકવાડને શરણ થયા, તેને તે કેટલાક મહિના સંધી કેદખાનામાં નોંપ્યા પછી તેની પાસેથી દંડ લઇને તેને સિદ્ધપુરના મઢની ગાષેિ સ્થાપ્યા, આજે ઘણા પૈસાવાળા કહેવ જાયછે, મેજ પ્રમાણે અઢમદનગર, રૂપાલ અને ખીજા ગામેાના ખાર વટિયાઓને તેમની જગ્યા પાછી સોંપી અને આખા ઈડરવાડામાં સમા ગ્રાપ્તિ કરી દીધી. SY