પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
રાસમાળા


ઈસ ૧૮૩૮ માં સુડેટીના ઠાકાર જામસિંહ મરણ પામ્યા તેની ગાદિયે સૂરજન્ન થયા અને તેના ભાઇ રૉસિહતે રતનપુર અને ગાતા ગામ રહ્યાં. મહીકાંઠા સંબધી છેવટ લખાણ સાથે જોડેલી ટીપ, અંગ્રેજી દફતરમાં લખ્યા પ્રમાણે. તા. ૧૭ મી સપ્ટેમ્બર સન ૧૯૩૫ ના રોજના મુંબઈ સરકારના ડિસ્પાચ ગયા ફેબ્રુઆરી મહિનાની ૧૬મી તારીખે મિ. એરસ્કિન અહમદનગર આવી પહાંચ્યા અને ત્યાં તે આ એચિત્તા અનાવ કરતાં કેવળ જૂઠ્ઠાજ પ્રકારનું એસારી દેવાને ત્રણસો માસથી ગયા હતા, તે સમયે તેને જાણ કરવામાં આ- ન્યું કે આ પરગણાનેરશન્ન કર્ણસિંહ આજને દિવસ કાહારે એવી આશા નથી.’ આ ઉપરથી મિ. એરિકને તપાસ કરચા કે જેમ ૧૮૩૩ ના ઓગસ્ટ મહિનામાં ઈડરના રાજા દેવ થયા તે વેળાએ જેમ ખર્યું હતું તેમ આ રાજા ને સાત ક્રિયા છે તેને જેરાવરીથી સતી કરવામાં આવનાર છે કે નઢુિં, તેને આવિષે મનપત્તીજ ખાતમી મળી શકી નહિ, તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીની રાત્રે રાજા અસુરા મરણ પામ્યા તે વાત બીજે દિવસે સાંજ પડતા સુધી સતાડી રાખી, પણ પછીથી ઉધાડી રીતે વાત ચાલી કે સાત રાણિયામાંથી પાંચ રાણિયા સ તી થવાની છે. સાતમી તારીખના બગમગામાં મિ. એરફિને રાજાને પૃથ્વીરાજ કરીને સુમારે સત્તર વર્ષના કુંવર હતા તેને તથા રાજાને ભત્રિ, સૂરને હમીર- સિદ્ધ કરીને હતા તે અને પેાતાની હુરમાં ખેલાવ્યા અને મનુષ્ય પ્રાણીને ધાત થાય એવા ઘાતકી કામ વિષે બ્રિટિશ સરકારને ધણા ધિક્કાર છે એ વાતની તેમને જાણ કરી તથા એવા ઢામની સામે તેનાથી થાય તે ઉપાય કરીને આરે આવવાના તેના વિચાર હતા તે પણ જણાવી દીધા અને કહ્યું કે, સતી કરવાની ત્રાસદાયક ક્રિયા વિષે આગળ ગણકારવામાં આવતું નહિ, પણ હવે તે જો તેમ થાય તે ગુનાહ થયા એમ બ્રિટિશ સરકાર ગણેછે. પૃથીરાજ અને હમીરસિંહ