પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
મહીકાંઠો.


સતી થવાની અગત્ય વિષે સમનવવા લાગ્યા અને મિ. એરરિન તેને પે તાના વિચાર સાથે મેળવી લેવાનું પ્રયત્ન કરવા લાગ્યા એમાં બીજે આખા દ્દા- હાડા નીકળી ગયેા. આ પ્રમાણે તે વિવાદ ચલાવતા હતા તે પાતાની બધી મતલબ સાધી લેવાને અવકાશ મેળવવા સારૂ હતુ, અને બળવાન ફોજ એક ઢી કરીને તેના આશ્રચથી સતી કરવાની તેમના વિચાર પૂર્ણ કરવા સારૂ તેઓએ અર્હમદનગર જિલ્લામાંથી હથિયારદાર ભીલ અને અદાર માણસ એક્ઝાંક શ્વાને ગામેગામ માસ માલ્યાં હતાં, તે વિષે મિ. એનિના જાણવામાં કાંઈ પણ હતું નહિ. સાંજ પડવા આવી તે વેળાએ ચારેમગ હથિયારવાળા માણુ- સાનાં ટાળેટાળાં શેહેર ભણી જતાં, આપણા મેલાણુ આગળથી જણાવા લાગ્યાં તે ઉપરથી મિ. એરકિને ટુકડીના કમાન્ડિંગ આફિસરને, તે લેકાનાં હથિયાર - ઢાવાની આજ્ઞા કરી, કેમકે રાતને ખાળવાને માટે એવા પ્રકારના માણસોનું લશ્કર એકઠુ કરવાની હાંઈ અગત્ય જેવું હતું નહિ. તેથી કાંઈક દૃષ્ટ કામ કરવાના ઈરાદી થી તે એકઠા થયા હતા એ વાત ઉધારીજ હતી. એક એ ટાળિયાનાં હથિયાર તા મુકાવ્યાં અને તેએને કહ્યુ કે બીજે દિવસે તમારાં હથિયાર પાછાં આપવામાં આવશે, પછી તેને જવા દીધા, એટલામાં એવી ખબર મળી કે, ધણાં હથિયાર સજેલાં માણસા કિલ્લામાં એકઠાં થયાં છે અને પંચાસ કે સાઠ ખંડવાળા કાળ- ચા અને ખીન્ન કર્ણસિંહના કોટવાલના ઉપરીણા નીચે જામગરચે સળગાવીને અને કામડાં ચડાંવીને, લેફ્ટનેન્ટ લુઈ જે શેહેરના કિલ્લા આગળ વાચત કરાવતા હતા તેની લગભગ જઇ પહોંચ્યાં છે. કાટવાલ ધાડા ઉપર બેઠા હતા તેને લઈચ્ ખેલાવ્યેક અને પેાતાને હુકમ મળ્યા હતા તે કહી સભળાવીને હ્યું કે તમારા હાથ નીચેનાં માણસાનાં હથિયાર તમે મુકાવે!, પણ આવું સાંભળીને કોટ- લાલે તા પેાતાની પછવાડે માણસ હતાં તેમને તરત હુક્મ કરા કે લુઇના ઉપર મા। ચલાવે, માણસાએ વગર આનાકાની કરવે તેના હુકમ માન્ય અને લેક્ટનેન્ટ લુઈને એક પડખામાં ઘાયલ કર્યો. પછી તે ટુક્ડી રોહેરમાં દોડી ગઈ, દરવાજા ઉતાવળથી બંધ કરી દીધા અને કાટ ઉપર ચડીને આપણા લકર S- પર ખૂબ મારા ચલાવ્યા તે વેળાએ આપણું લશ્કર ડિટ્ટાથી ખસે દમ છેટે હતું. રોહેરમાં થેડી તાપેા હતી તે રાતની વેળાએ ને મુરજી ઉપર ચડાવી દીધી હેય તે આપણાં ઘણાં માણસાને ધાણુ કાઠુાડી નાંખે એવી બીક હતી તેથી થોડાં દમ પછવાડે પડવાનો વિચાર ધતિ જણાચા, અને તેટલી વારમાં મિ. એરિકને અમદાવાદ અને હુ સાલના લશ્કરી અમલદારને તાપા મેલીક ફ્રે