પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
રાસમાળા


વાનું કાહાળ્યું કે દરવાતે તાડીને શહેરના કબજો કરી લેવામાં. આવે. ખીજે દિ- વસે સવારમાં તા. ૯ મિયે) અઢી વાગતા સુધી સર્વ શાન્ત રહ્યું હતું તે- વામાં ચિતા સળગાવ્યા વિષેની વાત નવામાં આવી. પણ જે ઘાતકી કામ થ- વા માંડયુ' હતું. તેને અટકાવ કરવાને હવે સમય રહ્યા ન હતા. આ જંગલી કામ કરનારાઓએ જે ઉપાય કામે લગાડયા હતા તેમાં તે ખરેખરા ફતેહ પામ્યા, અને ભાગ્યહીણુ સિયો, તેના નાશ કરનારાઓના જંગલી વહેમને ભાગ થઇ પડી. આ વિષેનું યથાસ્થિત વર્ણન અમે આનરેબલ કોર્ટને આ ફેંકાણે લખી જણાવતા નથી, પણ તેમ, એરતિના રિપે હાંસિયામાં નેધેલા છે તે ઉપરથી જાણવામાં આવશે. (આ પત્ર ૨૫૮-૫૯ મા પૃષ્ઠની ટીપમાં આપેલું છે.) કમકમાટ ઉપજાવનારૂં કામ પૂરું થયું, પછી માછ રાજાના બે કુંવર, રજપ ધૃત અને ખીન્ન લાકની એક ટાળી સાથે શેહેરની માહાર નીકળી આવ્યા. સ- વારના પ્રહરમાં તેઓએ શત્રુવટની કાંઇ નિશાની આપણી ટુકડી ભણી ખતાવી નહિ, માત્ર બે ભિતિયા નદી ઉપર જના આવતા હતા તેના ઉપર થોડીક ગેળિયા ચલાવી, ઘણા ખરા ભીલ અને કાળિયા તે શેહેરમાંથી રાત્રેજ જતા રહ્યા હતા. આ વેળાએ મિ. એરક્તિને જે ખાતમી મળી હતી તે ઉપરથી તેને માનવાને કારણ છે કે, જે સતિયા થઇ તે વિષે તે ખલાત્કારના ઉપાય કામે લગાડવામાં આવ્યા હતા, પણ પૃથ્વીરાજ મિ. એરસ્કિનની સલાહ પ્રમાણે ચાલવાને તૈયાર થયા હતા, તેની મરજીની સામે એ કામ કરવામાં આવ્યું હતું. “જે લશ્કર હતુ તે સિવાય તા. ૯ મીની સાંજે પચાસ માણસની એક ટુક્ડી હરસાલથી આવી પહોંચી અને ચાપટન લાર્ટનર ઉપરી હતા તેના દેવ- ચાર તે સાંજે શેહેરના જો લઈ લેવાના હતા, પણ નીચે લખેલી અડચણ નરી ડૈtત નહિતા વધારે અડચણ વેચાવિના તે પ્રમાણે કરી શકયા ડ્રાત: સતી થતા પહેલાં કેટલાક મહિના અગાઉ, સુડેટીના ઢાકાર બાલમસિદ્ધ ચૌહાણના મ્હાટા કુંવર સૂરજમલે બળવાખાર લેાકાની એક મ્હાટી ટાળી જમાન ની હતી અને તેના પાતે નાચક થયા હતા. અમદાવાદની ખુશાલદ નાહાર ચંદની પેઠુંડીના ખેમચંદ કરીને હતા. તેના ભાઈ ડુંગરપુરના સાહુકાર હતા તેને ડાવવાને અને હિંમતસિંહ તથા ફતેહસિદ્ધ રૂપાલના સાથે સૂરજમલ અને તેના સંબંધિયાને ધણા કાળથી વેર ચાલ્યું આવતું હતું, તેમની સામે થવાને માટે એ લશ્કર ઉભું થવાની પ્રસિદ્ધ મતલબ હતી. તેણે તેના શત્રુઓની સાથે કેટલાંક ધીંગાણાં મચાવ્યાં તે અફળ જવાથી અને પગારને માટે તેના માણસોએ હજત કરવા માંડી તેથી તે સડામણુમાં આવી પડયા; અને તેના લેવામાં