પૃષ્ઠ:Rasmala II.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
મહીકાંઠો.

સૂર્યોદ તેને આવ્યું કે ડુંગરપુરના મુલ્કમાં રૂપાલના ઠાકાર સીમા ખાવા લાગલી શિક્ષાએ કાઈયે પાઢાંચાયા નથી એટલે તેણે વિચાક્ષુ કે સામાન્ય લૂંટફાટ કરવામાં આપણાં માણસાને ઠીક કામે લગાડી દેવાશે. તે ઉપરથી તેણે ધાસહાણાનાં ગામ માહેતુ તરાવી કરીને એક ગામ માથુ અને તેની લૂઢ પેચ- નાના અચાઈ રહેલા માણસને વેહેંચી આપી. જ્યારે આ વાત વિષે મિ. એ- રિનને જાણ કરવામાં આવ્યુ ત્યારે ઈડરના વહિવટ એવી અવ્યવસ્થિત સ્થિ તિમાં આવી પડયેા હતા કે તે થાળે પાડતા સુધી સૂરજમલની ખખર લેવાને ગેલી રહેવાનું વાજબી લાગ્યું, અને તેને માત્ર એક શીખામણુને કાગળ લખી મેકયા; પણ હાની મારવાડમાં હરરોલ કરીને એક બીજું ધાસદાણાનું ગામ હતુ તે સૂરજમલે મરચુ એવા સમાચાર પછી તરતજ તેના સાંભળવામાં આ- વ્યા, તે ઉપરથી મિ. એરિકને સૂરજમલ ઉપર પાંચ મેસલ કરીને તેની બધી સિરખધી વીખેરી નાંખવાની તાકીદ કરી પણ તેણે તા પાંચે મેસલને વિદાય કરવા અને શિખધી વીખેરી નાંખવાની ના કહી, તે ઉપરથી વીસ મૈસલ કર- વામાં આવ્યા. પણ તેથી કરો। લાભદાયક પરિણામ થયા નહિ, ,

“સૂરજમલે પાંચ મેસલેને પેાતાની છાવણીમાંથી કાહાડી મૂક્યા તેમાંથી એક તા. ૯ મી ફેબ્રુઆરીની સાંજે ચાર વાગતાં આવીને એવી ખબર આપી કે સૂર- જમલ અહેમદનગરથી ચાર મેલને ઈંટ વખતાપુરમાં છાવણી કરીને પડયા છે, તેની પાસે આશરે એક હુન્નર મકરાણી અને સાઠ અથવા પંચાતેર અવાર છે, અને તેના વિચાર બ્રિટિશ ફોજ ઉપર હલ્લે કરવાના છે. આવા સમાચાર મ- ન્યા એટલે મિ. એરકિને ટુકડીના કમાન્ડિંગ આસિરને સૂચના કરી કે તમાર મેડી વાર લગી અર્હંમદનગર ઉપર ધસારા કરવાને ચૈભવું અને સેનાના ઉત્તર વિ- ભાગના આસિરમાન્ડિંગને લખી વાવું કે સૂરજમલની શરખધીને વશંકર- વાને અને વધી ગયેલાં જે ખંડ ઊંચાં છે તે સારી દેવાને જેટલી મદદ મા- લવી તમને અગત્ય લાગે તેટલી ઉતાવળથી મેોિ દેજો, * * * * *

રાષ્ટ

“તા. ૩ જી માર્ચને દિવસે બ્રિટિશ લશ્કરે અહમદનગરના ક્બજો લીધે, અને તા.૬ઠ્ઠીને દિવસે મિ. એરિકને એવી ચાર જણાવી કે હવે હું થોડી વામાં મહીકાંઠાનું કામ થાળે પાડી શકીશ.” સુબઇ સરકારને ડિસ્પાચ તા. ૧૫ મી આકટોબર ૧૮૭૫