પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
રાસમાળા

ગમમાળા, રાધાબાને લઇને ખુલાત આવ્યે, અને તા ૧૭ મી માર્ચ તે જ મીન ઉપર ઉતશ્યા. ત્યાર પછી, એક માસ કરતાં પણુ વધારે દિવસ ગુ- જગ્યા પછી રાધાળાની ફાજનાં માણસા જે પ્રથમની લડાઇમાંથી નાશી ગયાં હતાં તે ભાતની ઉત્તરમાં અગિયાર મૈલ ઉપર એક ધર્મજ નામે ગામ છે ત્યાં તેને આવી ભથ્થ; અને આ પ્રમાણે એકી મળેલી ફેન્ટ મે મહિનાની ત્રીજી તારીખ માતર પાડાંચી. તેઓએ આ ઢંકાણેથી પે- તાને રસ્તે અલ્પે. પુને વાના મનસુબાથી તેઓએ પાંચમી તારીખે માત? છેવું, અને અમી તારીખ નડિયાદ આવી પહોંચ્યાં; ત્યાં તે- એ એક અઠવાડિયું મેલાણુ રાખી રોહરમાંથી ખંડણી લીધી. પછી નડિયાદ ખાડીને ફ્રાજ મહી ભણી ચાલીને અડાસ આવી. જે ઠેકાણે રૂ- સ્તમઅઠ્ઠીની હાર થઇને તેનું મૃત્યુ થયું હતું, તયા જ્યાં આગળ રાધેાખાએ પ્રથમ હાર ખાધી હતી તે આ જગ્યા આગળ, તા ૧૮ મીતે દિવસે લડાઇ થઇ, તેમાં શત્રુઓને હાર ખવરાવી પણ અંગ્રેજી ફાજને ઘણું છું- કશાન થયું, તારીખ આશુત્રીશમીને દિવસે ફર્નલ જિ ભરૂચ આવ્યે અંતે પોતાની કારમાંના જે ઘાયલ થયેલા હતા તેને ત્યાં મૂકીને, નર્મ- દાઢે કાંડે શત્રુ પડેલા હતા, તેમના ઉપર હવે કર્યા પણ તેની સાથેના મરાઠી લશ્કરની ઢગઢાલ વિનાની હાલચાલ ઉપરથી તે ચેતી ગયા, અને પાતાની તેપે નદીમાં ફેંકી દઇને ઉત્તર કિનારા ભણી નાશી ગયા; એટલે પછી એમાસના દિવસમાં ૪રાતમાં રહીને કેરી ઋતુ બેસતાં પુના ઘણી જવાને છેવટે વિય કર્યું. શશિ કન્ય ચામાસાના દિવસ - બાદના કિલ્લામાં કાહાડવાનું છે, તો છાડી જીતે ફર્નલ ફિકિંજ Gરૂચથી નમઁદાને કિનારે ઘદન હી મગ ચાલ્યે!.ભાવાપીરને આરે શત્રુના ઉપર છાપે। મારવાના પ્રયત્ન કરી રહ્યા પછી, નદી છેાડી છતે અંગ્રેજી લશ્કર ભાઇ ભણી વળ્યું, અસાધારણ વાવાઝડા સહિતી- નાસુ બેઠું, અને તેઓની સામે થવાને કાઇ બીજો શત્રુ હતા નિકે, તથા પાતાતે હરાવેલે ઠેકાણે પેઢાંચવાને વીશ મૈત્ર કરતાં વધારે ચાલવાનું રહ્યું નવું,ોષણ અંગ્રેજી લશ્કરના અધિકારિયેને અને બીજા માણસોને અણહિલપુરના રાન્નએએ બંધાવેલા અને કાળે કરીને ડાડળી ગયેલા કિલ્લામાં જર્જીને રાશુ મેળવતાં એક પખવાડિયા કરતાં પણ વધારે દિવસ લાગ્યા.