પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
રાસમાળા

રાસના. આ પ્રમાણે મહીકાંઠામાં ત્રણ ખરેખર ટુકડિયા થિયાર લઈ ઉડી; 'કું લો પૃથીસિંહ અને તેના 'આર્થિતં; ૨'જે રૂપાલના ઢાકાર અને તેના સાથી ધારવાડાના ઢાકાર અને તેમના અનુગામી; અને ૩ ને સૂરજમલ અને તેના સખતી.

“યાપટન ડેલામેલ, ખસે પાયલ, એક ધાડેશ્વારની ટુકડી, અને એકસે પચાસ ગાયક્વાડી પાયગાના મિમિત લશ્કર સહિત સૂરજમલના ઉપર હુમ્લેટ ક રવાને ચડયા, અને તા. ૧૭ મી ફેબ્રુઆરીને દિવસે ઈડરવાડાંમાં વડાલિયે સૂર- જમલ પડયા હતા. એમ સાંભળવામાં આવ્યું હતું ત્યાં જઇ પહેાંચ્યા. પણ ત્યાંથી તે નાશી ગયે। હતા; અને ત્યાંથી બે મૈલ ઉપર તેના ભાઈ શેરસિંહના ગાતા ગામમાં જઇ રહ્યા હશે એમ માનવામાં આવ્યું. એટલે કયાપન ડેલી- અને તે ગામ ઉપર કુચ કરવાનો નિશ્ચય કર્યું. ત્યાં જઇને તે જગ્યા લીધી અ ને શત્રુનાં ચાર પાંચ માણસ ઠેર કહ્યાં અને ગામમાં પચીસથી તે ત્રીસ સુધી જેટલાં જીવતાં રહ્યાં હતાં તે સર્વેને કેદ કરી લીધાં, પણ આપણા ભણી બહુ ભારે નુકસાન થયું, અને લેફ્ટનેન્ટ પાર્ટિજર કરીને એક ૧૭ મી ઝિમેંટ એન આઇના હતા તે માયા ગયા. આ શોકદાયક પરિણામ થવાનું કારણ એમ થયુ કે ત્યાં એક મજબુત ઉંચી ગઢી હતી તેના ઉપર માણસ હતાં તેઓએ મણિ ચાં થઈને તે સાચવી રાખી, અને આપણી ટુકડી પાસે તેપ હતી નહિ કેમકે ટુકડી ચાલી નીકળી ત્યારે તેનો ખપ પડશે એમ ધારવામાં આવ્યું નહતું.* ફેજને વધારે થયા એટલે રૂપાલના ઠાફાર ઉપર હલ્લાં કરવાનું ચાલતુ કચું. સન ૧૮૩૫ ના ફેબ્રુઆરી મહિનાની સમાપ્તિએ આપણી ફોજની ટુક ડિયે, આપણા ભણી નુકસાન થયા વિના કાનેરા ને દાઢર ગામ લઈને તેમને નાશ કર્યો, અને દોઢર ગામની પડોસમાં ગેાસાઇને એક મડ હો! તેનું પણ એમજ થયુ, તથા તા. ૫ મી માર્ચ, ૧૯૩૫ ને દિવસે પીરમાલી ગામ તથા રૂપાલના ભીન્નેના સર્વે ાિ જે પાંશરા થાય હું એવા ખારઢિયાઓના એક તાખામાં થઇ ગયા હતા તે સર્વે જેર કરવામાં આવ્યા, વળી રૂપાલ ગામ આ- પણી ફાજે સ્વાધીન કરી લીધું. રૂપાલના અડખેશને વિખેરી નાંખ્યાં પછી ૨૪ મી પલટણ મેજર મારિસના ઉપરીપણા નીચે હતી તેણે સૂરજમલ- ની સાથે લડાઈ ચાલુ કરી. એ ટુકડી તા. ૧૧ મી માર્ચ, સુડેટીની પાસમાં ડુંગરા વચ્ચે ગેરલ કરીને સૂરજમલના મુખ્ય કિલ્લામાંહેલા એક હતા ત્યાં