પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
મહીકાંઠો.

Kર શાળા, · ચાવા કારણેા ઉપરથી મુના આપ્યા. તકરારી ભાગની ખરી માપણી ક- રવાના વિચાર અમારા મનમાં ઉત્પન્ન થયા છે, અને અમારા પ્રમુખે (સર રા મટૅ માટ) એક બીજી વધારે સૂચના કરી તેની સાથે ઐર્ડના બીજા મેમરી મળતા આવ્યા છે, તે એ છે કે, મહીકાંઠાની લડાયક વસ્તી ઉપર સત્તા બેસાર- વાના પ્રયત્ન કરવા, તથા દેશમાં સલાહાન્તિ કરવાના ઉપાય કરવા, તથા ખા- નદેશમાં જેમ આપણે સુધારા કરવાનાં સાધન કામે લગાડવામાં જય પામ્યા દિયે તેવાં સાધનાને પુષ્ટિ આપવી.” સુબઈ સરકારના ડિપાચ, તા. ૩૧ મી ડિસેમ્બર સન ૧૮૩૫. “ચાપટન ટામના (હુાં મેજર જનરલ સર જેમ્સ એટમ, કે. સી. બી. આર્ડના કામ સબંધીને ચીફ કમિશનર) ખાનદેશમાં સોંપેલા કામના પ્રકાર ઉપરથી, અને થોડા વર્ષથી ડાંગમાં સલાડુશાન્તિ ચાલુ કરવામાં એ અ- મલદારે જે કુશળતા અને ચપળતા બતાવી છે તે ઉપરથી આ અગત્યના વિશ્વા સુ કામને માટે તે વિશેષે કરીને ચાગ્ય ઠરી ચૂકયા છે; આવા કારણા ઉપરથી અમારા પ્રમુખે એવા અભિપ્રાય આપ્ચા કે, ઉપર જે કામેા કરવાની સલાહ - પવામાં આવી છે તેને લગતી સૂચનાઓ આપીને યાપટનટરામને ગુજરા- તમાં સવર જવાને ફરમાવવું, મુંબઈ સરકારના ડિસ્પાચ, તા. ૧૫ મી મે સન, ૧૮૭૬, યાપન આરામ તેના પોતાના તા. ૧૪મી નવેમ્બર ૧૮૭૫ના રો- જના કુરાલતા ભરેલા અને રસિક રિપોર્ટમાં ખુલ્લી રીતે પોતાના વિચાર જાહેર કરે છે કે, મહીકાંઠાના ખારવટિયા અથવા દગાખાર ઠાકારોનું સમાધાન કરી - ‘પવાનું ગમે એટલું ઘટિત છે તેયપણ તે મહેલા કેટલાક એવા છે કે તે- એની સાથે ક્ષમાપૂર્વક ચાલવું અશક્ય છે, જે માણસા ઉધાડી રીતે બ્રિટિશ સરકારની સત્તાની સામે થાય તેએના સખ્ત દાખલા તાવી આપવૅ જોઇયે; ટુકામાં એજ કે એવાને બડખાર ઠરાવવા જોઈયે, અને જ્યારે તે પકડાય ત્યારે કોર્ટમાર્શયલ કરી શિક્ષાએ પાહોંચાડવે બેઇયે. કયાપન શમના આ વિ- ચારને પછવાડેથી પોલિટિકલ કમિશનરે અને જેના અભિપ્રાય ઉપર કેટલું ક વજન આપવુ જોઈયે. એવા કેટલાક ખીન્ત અધિકારિયાએ ટકા આપતાં મહીકાં- ડામાં સટ્ટાની સલાહ શાન્તિ નક્કી ચાલે એવા બલાત્કારના વિશેષ ઉપાય અગત્ય હોય તે પ્રમાણે કામે લગાડવાને સામાન્યપણે યાર જણાન્યા. આ વિષચ ઉપર જેવું સારીપેઠે ધ્યાન આપવું જોઇયે તે પ્રમાણે આપીને અમે કેવળ ઉલટીજ શનીતિ ચલાવવાનું ઠરાવ Àt, અને પાછળનાં કૃત્ય ક્ષમ