પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
મહીકાંઠો.

અહીંય ૦૩. કરવાનું જાહેર કરીને, અને જે ખારવટિયા હવશાં બારવટે છે. તેમાંથી કાઈને પશુ ખાતર કડ્યા વિના ને તે આપણી સત્તાને રાણ થયાને ફ્યુલ થાય અને હવે પછી સારી ચાલ ચલાવવાના જમીન આપે તા તેએની સાથે સલાહ કરવી એમ. ઠરાવ્યું છે. આ આપણી રાજનીતિ ફળદ્રુપ થશે એવી અમને vી આશા છે એટલું જ નહિ પણ અમારી પૂરી ખાતરી છે કે મહીકાંઠામાં આ વિના બીન કાપણું. સાધનથી સલાહ શાન્તિ કરી શકાય એવું છેજ નહિ. “પ્રથમ તા, મુખ્ય મુખ્ય ખારવટિયા ( અથવા ખડખેરે) એ આરવટુ કરવાના રતા પકડયા છે તે એવા કામ ઉપરના ખરા પ્રેમને લીધે પકડયા છે એમ અમને લાગતું નથી, પણ કુટુંબના કજિયાથી, તેએનાં મન નહિ મનાક્યા- થી, અથવા બ્રિટિશ રાજનીતિને લીધે દુધ્રુવ થવાથી તેઓએ એ રસ્તા પડેલા છે. આ વિષે અમારા જાણવામાં જે કાંઈ આવેલું છે તે પરિપૂર્ણ નથી, તથાપિ મહીકાંઠામાં અંડ ઉંટીને ઘણીવાર સુધી ચાલ્યાં તે ઉપર લખેલાં સર્વ કારણને લીધે અનેછે છે કારણ ભેગાં નવાથી અથવા તે મહેલા અફેકા નિરાળા એમ માનવાને મજત કારણા છે. બીજી રીતે જોતાં ચાપટન સલાહશાન્તિ કરવાને પ્રારંભમાં જે સખત કરી હતી તે પણ સર્વે બતાવી ચૂક્યા એમ માં આપણે લશ્કરી ઢામાડ ચલાવ્યા પણ આપણા હાથમાં આવ્યા ન હતા. એ વાત ખરી છે તેાયપણ તેઓનું જોર ટૂટી ગયું હતું અને તેએના અનુગામી વીખરાઇ ગયા હતા, તેઓના મજબૂત કિલ્લા, શેહેર, અને ગામડાંમાંથી ધણાં મળી નાંખવામાં અથવા માામાં આવ્યાં હતાં અને તેનાં માણસામાંથી ઘણાં મરાયાં હતાં, ધાયલ થયાં હતાં, અથવા કેદ પકડાયાં હતાં.” રામે અને બીજા અમલદારોએ પાકી દ્રાખલા ખતાવી આપવાત ભલામણ અમે તા માનિયે છિયે. ગયા વર્ષ તેથી નારાજી થયેલા પ્રકારોમાંથી ટાઈ મુંબઈ સરકારના ડિસ્પાચ, તા. ૨૬ મી એપ્રિલ સન ૧૮૩૭ ના. ( સાર ) કયાટન રામે મહીકાંઠાના પાલિટિકલ એજંટનું કામ તા. ૨૦ મી નન્યુઆરી સન ૧૮૭૬ ને દિવસે લીધું. લાહની રૂઈથી સમાધાન કરવાની સ- રકારની સૂચનાને અનુસરીને તા. ૭ મી ફેબ્રુઆરીને દિવસે તેણે ખારવટિયા- ને કાગળ મેકલ્યા તેમાં લખ્યું કે “તમારી પાલી ચામચલત વિષે માફ કરી- ને વિશેષ ઠરાવથી તમારૂં સમાધાન કરવામાં આવશે માટે અમારા મુકામ ઉપર તમારે આવવું,” કાગળમાં જે દિવસે હાજર થવાનું લખ્યું હતું તેમાં સૂરજમ-