પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
મહીકાંઠો.


ફિકે, તે સાથે વળી તેને જાહેર કરી દીધું કે હવેથી અમારી સૂચના પ્રમાણે “બરાબર તમારે પાવું, અને ખરેખર તે ઉપર ધ્યાન આપવું” તા. ૭ મીમેરાજ સૂરજમલ (તેને તેટલા ઝરામાં તેની આપેલી પ્રતિજ્ઞ ઉપરથી કેદી તરીકે લેખામાં આવ્યા હતા) સિદ્ધપુના સાહુકારને લઈને પા- લિટિકલ એજંટની પાસે આવીને રજી થયા, અને જે બન્યું હતું તેની સાથે તે- એનુ એલવું, મળતું આવ્યું એટલે સરજમલને કાંઈ દંડની શિક્ષા કક્ષા વિત્તા તેને છોડી મૂકવાનું કયાપન આટરામને દુરસ્ત લગ્યું. આવી વગર ધારેલી કૃ પાને માટે તે ઠાકાર ઘણા ઉપકૃત થયેલા દેખાયા. 1.1 સરકાર લખેછે કે, સૂરજમલને જ્યારથી ક્ષમા આપવામાં આવી છે ત્યt રથી એણે જે વર્તણૂક ચલાવી છે તે જેઈને અમને ખુશી પેઢ્ઢા થાયઅે અ તમારી આનરેખલ કાર્ડને વિદિત કરવાને અમને પ્રસંગ મળ્યો છે તેથી અમને “ખુશી થાયછે કે મહીકાંઠામાં સલાહરાન્તિ અને સારા ખદખસ્ત પાળે ચાલુ કરવામાં કયાપટન રામની સાથે એ ઠાકારે પણ પ્રયત્ન કરચેછે. ખુમલ ખારવટિયાનો નાશ થયા અને એના માણસેનું ટોળું લોખેરી નાંખવામાં આવ્યુ “તે ધણું કરીને આ ડાર્કેારના આયને લીધે છે.’’ તા. ૧ લી સેપ્ટેમ્બર સન ૧૯૩૬ પેહેલાં બાકી રહેલા સર્ષે ખારઢિયા રાણુ થઈ ગયા અને પાનવાને રસ્તે ઉદયપુરથી તે ઈડર સુધી એક રસ્તો ખુ હ્યા કરવામાં આવ્યા તેથી એક અગત્યની મતલબ હાંસલ થઈ, અને જે ઢાકા- અને લાગતું વળગતું હતું. તેઓએ અમુક મુદ્દત સુધી તે રસ્તે થઇને જનાશ મુ સાફ પાસેથો ના નહિં લેવાની તેમની મરજી જણાવી. નવરામાં પોલિટિકલ એજંટને મુકામ હતા તેવામાં એ પ્રખ્યાલિપા મેલા અમલદારે સીમાના કજિયા પતાવી દેવા પદ્માડે પેાતાના પ્રયત્ન ચલા- વ્યા તેમાં તે પાર પડયા, એ કયિા માહુલે એક રકજિયા તા બાપની પછી તેના દીકરા સુધી ચાળીસ વર્ષથી ચાલતે આવ્યા હતે. સીમા ઉપરના હાકારોએ ચૂપિયાને પેતાની ફેજને માથે થયેલુ એવા એક શત્રુ તરીકે “ોયા હતા તે વિના તેમના જોવામાં તેઓ કોઈ વાર આવ્યા નડતા એવાના “મનમાં વિશ્વાસ ઉપાવવા સારૂ ડુંગરાના વધારે જંગલો ભાગમાં જવાને તેણે પ્રસંગ સાધ્યા; અને ઘણા વર્ષથી ચાલતી આવેલી અતિયય તકરાર અને જિયા કે જેને માટે ગુજરાતના પાલિટિકલ અમલદારો સાથે ઘણા લખાણુના “તુમાર ચાલવાનું કારણ ઉભું થયેલું હતું તે પતાવી દેવામાં જય પામ્યા. "ક્રયાપટન આટરામે પાતાના વિષેનો એક વિશ્વાસ બેસારી દીધા હતે કે ધગુ ‘બારવિયાએ તેને મધ્યસ્થ થત્રાને રાજીથી વિનયતા.'