પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧. ‘િદુની જ્ઞાતા. મામા ગુજરાતમાં બ્રિટિશ સરકારની સત્તા સર્વોત્કૃષ્ટપણાથી વા વા લાગી ત્યાં સુધીનું વર્ણન કરતા અમે આવ્યા; હવે આ સમાપ્તિ પ્રક રામાં, એ દેશના હિંદૂએની હત્રણાં જે સસારી રીતભાત છે તેના સામાન્ય ચિતાર અમારા વાંયનારાઓની હુઝૂમાં રજુ કરવાને અમારે હેતુ છે. આ કામ ઘણું કઠણ છે, અને તે ખર આણવાને અમને આ શ્રય મળેલે છે તેમ છતાં પણ બહુ અપૂર્ણ રીતે બજાવવા કરતાં બીજી રીતે બજાવી શકવાની આશા નથી. અગર જો કે હિંદુસ્થાન અને બ્રિ ટન તળે ઉપર વસતાં હાય એમ એક બીજાની સામે હતા તેમ તુવણુાં નથી, તાપણુ બીજા પૂર્વભણીના લેકા સબંધી સેા વર્ષ ઉપર જે વિચાર આંધવામાં આવેલે! તે ધણી ખાખતમાં ચવણાંતા હિંદુઆને હુજી લંગણુ લાગુ પાડી શકાયદે:——જે મસેારાના ખુની રક્ષેત્રમાં સારૅસનના હાથ- માં સેંટ લુઈ પડયા તેની જરા વાર આગમય વિલિયમ લાંગપી એ- યે કે આપણે નવા આવનારા જવાન માણુક અંતે પરદેશિયા પૂર્વ ભણીની માહિતગારી ધરાવતા હેાયે નહિ એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે ? પશ્ચિમથી પૂર્વ જેટલે બ્રેટ છે તેજ પ્રમાણમાં પશ્ચિમ ભણીના લાક પૂર્વભણીના લેાકથી તેવાજ જૂદા પડેછે” હિંદુઓને તેમની અતિ ઘણી પ્રતિબંધ કરનારી સસારી ખાખતાથી એટલા બધા બાધ વચ્ચે નડેછે ક તેથી કરીને તેમને પરદેશિની સાથે વ્યવહાર બાંધવાને અહુ અશકય થઇ પડેછે, અને તે પરદેશો તેમની રીતભાતથી જાણીતા થવાને ઇચ્છે તા તે જો સરકાંરી અમલદાર હાયછે તે તેને વળી વધારે મુશ્કેલ બ- રેલું થઈ પડેછે. પશુ જે લેકામાં તેને પેાતાના જીવતરમાં સારામાં સારાં વર્ષ કાઢાડવાનાં છે તે લા વિષેની માહિતગારી મેળવવાને પ્રયત્ન કરવા- ની જોગવાઈ ખતે નહિ તે માત્ર અજ્ઞાન રહેવાથી તેએને એક, પંચાત +

માચ્યુ પાસના ઇંગ્લિશ ઈતિહાસ પ્રમાણે.