પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
હિંદુની જ્ઞાતો.


મૂળમાં જોવા જાયે તા હિંદુસ્થાનમાં બ્રાહ્મશુ, ક્ષત્રીય, વૈશ્ય, અને શુદ્ર એવી માત્ર ચાર માતા હતી. હવણાં વંશપરપરાની ચાલતી વેલી જ્ઞાતાના જેવી તેની ગજુના થઈ ગઈ છે તથાપિ કેટલીક મુદ્દત સુ- ધી. તે માત્ર જુદા વિભાગ ગણાતા હતા એવું જોવામાં આવશે. ગુ ઋષિને જન્મ હરિણુનાથી થયેલા લખ્યા છે; કાશિક ઋષિકુશ અ- થવા દુર્ભમાંથી થયા. ગતમ ઋષિની ઉત્પત્તિ સસલાયી થઈછે; વા- ડ્રિંકિની ઉત્પત્તિ સાપના રાકડામાંથી થઇ છે; ડ્રાણુાચાર્યે પડિયામાંથી - પન્યા, એ વિના ખી ઋષિએમાંથી કાઇ ખારવાની પુત્રીથી, કાઇ ઞ- શિકાથી, કોઇ ચોંડાસણીથી, કાઈ દાૌથી થયેલા છે તેમ છતાં પણ્ સર્વે બ્રાહ્મણે હતા. ક્ષત્રિયેાની સાથે બેસીને ઋષિ જમતા હતા એવું મ- દ્વાભારતમાં ઘણે ઠેકાણે લખેલું છે; અને કાલિદાસ વિ જે બ્રાહ્મણ હતા તે ગુજાની પુત્રી વેર્ પરણ્યા હતા; અને રાજા ઠરયા તે ક્ષત્રીય જ્ઞાન તનેાજ હાવા જોયે સપ્તઋષિ બ્રાહ્મણુ હતા, તે સાતની વચ્ચે એક સ્ત્રી હતી. તે વાં આકાશના તારા થઇ ગયેલાઅે અને સપ્તઋષિના ખાટલાને નામે પ્રસિદ્ધ છે. તે વિષ્ણુના સ્વર્ગનું દ્વાર જે ધ્રુવને તારા તેની આાસપાસ પ્રકારોછે.. અને તેઓની પાસે તેની સ્ત્રી અરૂંધતી ઓછા અજવાળાથી પ્રકારો ધણા ખરા બ્રાહ્મણોની ઉત્પત્તિ એ સપ્તઋષિનાથી થઈ છે. કદાપિ તે બ્રા- ભણેમાં ભેટ્ટુ પડી ગયા છે તે હિંદુનાં શાસ્ત્રમાં હાલમાં જે જ્ઞાતિયે પડી: ગઈ છે તેના નામ નથી ) તેના મ્હોટા સુધારક શકરાચાર્યના વારાયા પડેલે જાયછે. તે ઈ સરુ ની પેહેલા દાહોડ સેકડા ઉપર બાદ અ તની સામે થવાને ઉડયા. બ્રાહ્મણામાં ભેદ પડેસે તેના જોવામાં આવ્ય તેઓ ચાર વેદમાંથી પેાત પેાતાને પ્રિય વેદ હતા તે ઝાલી બેઠા અને અ- વેદ ચક્રષ્ણુ કરનારાઓને ધિકાર કરવા લાગ્યા, વેદમાં પ્રાણિયાનું અલિ- ધન લખ્યું છે તે વાત કારે રહેવા દઈને બહુમતના વૈકપ્રિય અભિપ્રાય પ્રમાણે આ મ્હોટા સુધારકે માંસ ભક્ષષ્ણુની મના કરી; તેણે વળી એમ સલાહ આપી કે વશરપરાથી જે જે વેદને માનતા આવ્યા છે તેણે તે વેદ માનવે અને બીજા વેદ માનનારા સાથે શતા રાખવી નહિ, રાચાર્ય આ પ્રમાણે મતભેદ તાડી નાંખવાને પ્રયત્ન કરવા લાગ્યા ભૃણુ -