પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
હિંદુની જ્ઞાતો..


થઈ ગયા તે શ્રીમાળી બ્રાહ્મણ હતા. જ્યારે શ્રીમાલતી પડતી દશા - વી ગઈ અને અણુહિલવાડની ચડતી થતી ચાલી ત્યારે કેટલાક બાહ્મણ પેતાની કુલફૅવીને લઇને ત્યાં આવીને વસ્યા અને કેટલાક ગુજરાત, ક્રુ- છે, કે સાડમાં જઇ વસ્યાં. ઇલાક મારવડ અને મેવાડમાં જઈ રહ્યા. કેટલાએક ભેજનને અર્થે જૈન ધર્મ સ્વીકાર્યા તે ભેજક કહેવાયા, શ્રીમાળી બ્રાહ્મા યજુર્વેદી અને સામવેદી છે તથા તેમનામાં સાત ગાત્ર છે. તેઓ એકલા ગુજરાતવિતા માંમાંહે કન્યાવ્યવહાર રાખેઅે. દિ- ચ્ય બ્રાહ્મણોની પેઠે શ્રૌભાળિયેા પણ માતમ ઋષિનાથી પોતાની ઉત્પત્તિ થયેલી માનેછે ગૃજરાતના પશ્ચિમ ભણીના માહાલેમાં આ બે જાતિના બ્રાહ્મણેા વચ્ચે હવણાં શ્રેષ્ટપણાને વાંધા ચાલેછે. બધી જાતિના બ્રાહ્મણે એક ખોજામાં પરણતા નથો તથાપિ ખા- વાના વ્યવહાર રાખેછે, તેપણુ ગુજરાતમાં નાગર બ્રાહ્મણુની એક નાત છે તે શ્રીજી નાતનું ખાતી પણ નથી. ગુજરાતના નાગરબ્રાહ્મણો અસ વડનગરના રહેવાશી છે. એ રોટુર ઘણું જૂનું છે. અને નકસેનના વંસ- વાળાઓએ તેની સ્થાપના કરીછે એવી દંતકથા ચાલે. વિસલદેવ - હાણે જ્યારે વિલનગર વસાવ્યું ત્યારે તેણે હોમ કર્યા હતા સમયે ધણા વડનગરા બ્રાહ્મણેા તે અવસરે .હાજર હતા, તેઓએ દાન લેવાની ના કહી ત્યારે વિસલદેવે યુક્તિથી તેમનામાંથી કેટલાએકને ભૂમિદાન લેવ ની અગમ પાડી, તેને આખી નાત થઈને નાત બાહાર મૂકયા ત્યારથી તે- મની એક વસલનગરા નાગર બ્રાહ્મણની જૂદી નાત થઇ. એવાજ અ- નાવ સાઠોદરા અને ખીજે ઠેકાણે બન્યા તે ઉપરથી સાઠેદરા, ચિત્રાડા, પ્રશ્તારા અને કૃષ્ણેારા નાગર બ્રાહ્મગુ થયા. આ નાતમાં એક ભારડની જાત જૂદી પડી છે, તે નાતમાં કન્યા નહિ મળવાથી ખીજી નાતની કન્યા વેરે પરણવાથી થઈ છે. તેમનું આ પ્રમાણે લગ્ન થવાથી તેના ઘણા વિકાર થયા. અને તેઓને પેાતાનું માત્ર ઢાડી જવાની અગત્ય પડી; પણુ

  • પેટલા ભાગને પુષ્ટ ૧૪૦ આવી.