પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
રાસમાળા


ત્યાર પછી આ નાત વધતી જાયછે. તેમનામાં પુનર્વિવાહ કરવાની છૂટ છે. આ- ગુજરાતમાં થ્યા પ્રમાણે બ્રાહ્મણની મુખ્ય નાતે છે, તે માત્ર ટલીજ છે એમ સમજવું નહિ. ધણું કરીને એમ કહેવામાં છે કે ચોરાશી જાતના બ્રાહ્મણ છે. ભાગવતમાં એમ લખ્યું છે કે, બ્રહ્માના રિચ થયા તે મિરરચના કશ્યપ થયા, તેતે સૂર્ય અથવા વિવરવત પુત્ર થયા તે ક્ષત્રીય થયા, રિ ચિના ભાઇ ઋત્રિને ચંદ્ર થયા તે પશુ ક્ષત્રીય થયું. રજપૂનાની ઘણી ખરો શાખાઓ ચંદ્ર કે સૂર્ય વંશમાંથી થઇ છે. રત્નાશની સંસ્કૃત ટી- સામાં લખ્યું છે કે ક્ષત્રીય નૃતનો પ્રથમ પુરૂષ મનુ થયું. તેનાથી છત્રીશ રાખાઓ થઈ તે માંહેલા કેટલાએક પરાક્રમ કરીને ઉપનામ મેળવી લીધાં, કેટલાક રાજાનું પદ પામ્યા, કેટલાએક ખેડુત થઇ ગયા, અને કેટલાક શુદ્- માં ભળી ગયા. ચંદ બારોટ લખેછે કે, આબુ પર્વત ઉપર જ્યારે એ રહેતા હતા, અને તેઓને અસુર અથવા રક્ષસેા પીડા કરવા લાગ્યા ત્યારે ત્યાં શિષ્ટ ઋષિ હતા તેમણે અગ્નિકુંડમાંથી પરિહાર, સાલકી, ૫- માર, અને ચાહાણુ એવા ચાર ઋતિના રજપૂત ઉત્પન્ન કહ્યા. તેમના- માંથી પછી ત્રીશ જાતિયે થઈ તે નીચે પ્રમાણે છે:- ઋષિ- ", - ૬. ત્રિ, રાશિ, બાહ્ય વેરા, વશ્ય, મારું, તૌચર, વાળુવાળ, ચાલુક્ષ્ય, ઝિં, સિરાર, ગ્રામોવર, + આ પ્રમાણે પુનર્વિવાહ કરવાનો ચાલ નથી. સાડાદરા નગરમાં એક ન્યાને તેના પસાથે હસ્ત મેળાપ થયા ન હુને તેવામાં એકાએક અર્ધી ક્રિયાએ વર મરણ પામ્યા એટલે કન્યાના પિતાએ તેને બીનવેરે પરણાવી. નાતના લોકોએ હ્યું કે અર્ધી ક્રિયા થઈ છે તેથી એ કન્યા રડાઈ માટે એનું ફરી લગ્ન થાય નહિં. પણ પેલાએ કહ્યુ કે, શાસ્ત્ર પ્રમાણે બાધ નથી. આ પ્રમાણે જે લેકા એની સાથે નાતખાર રહ્યા તેએની બારડ નતિ દી થઇ.