પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
રાસમાળા


“ફ્રકરિયા” તે નામે ઓળખાયછે. અને મહીકાંઠામાં વડારણુ” કહેવા- છે. આ સ્રિયાનાં આચરણ ચાખાં હોતાં નથી અને ધણું કરીને પર- શૈલી હોતી નથી. પશુ દાપિ પરણી હાયછે તે તે પેાતાની જાતિવાળા સાથે, છ ાતનું કાઇ તેઓની સાથે છંદમાં પડે તે। તે પુરૂષ માટે ઘણુંજ હલકું ગણવામાં આાવેછે. જ્યારે કાર્ય વડારણને મહિના રહે ત્યારે તે જેની દાસી હોય તે રાણી તેને ખેલાવીને, જેના મહિના રહ્યા હોય તેનું નામ ખશાત્કારથી કહેવરાવે, તે માણસ પછી જો દ્રવ્યવાંન હોય તે તેની પાસેથી દંડ ભરી લેવામાં આષે; પશુ પેલી વડારણ દોષવાન ગણવામાં આવતી નો, તેને કરૂં થાય તે પછી ગેલેા કેહેવાયછે, કપિ દાકારની ઉંચા દરજ્જાની ચાકરીમાં તે હોયછે તે ખવાસ કહેવાયછે. તે ઉચી પવિયે પાહોંચેછે તે પશુ હારને શુન્નાભજ ગણાયછે. જ્યારે ઠાકારની કુંવરીને પરણાવવામાં આવેછે ત્યારે કેટલાક દાસ દા. રાયા તેની સાથે તેને શાસરે જઇ રહેછે, અને તે સામરવાસાના એક ભાગ ગણાય છે. તેઓ ધરનું બધુ હલકું કામકાજ કરેછે. અને તેને દાકાર જ્યારે ભરણુ પામેછે ત્યારે તેની સાથે (કેટલાક) ચિંતામાં મૂળી મરેછે. વૈશ્ય હજી લગી મુખ્યત્વે કરીને ખેતીવી અને વ્યાપાર કરેછે, ગુજરાતમાં ઘણા ખરા ખેડૂતા કશુખી છે. તેની ત્રણ સ્ફુટી જ્ઞાતિ છે. લેઉઆ, કૈડવા, અને આંજણા. તે પેાતાની ઉત્પત્તિ ક્ષત્રીય જાતિમાંથી થયેલી ગણેછે, અને તે માહેલા ઘણા ખરા તા રજપૂત જાતિના જેવાં ઉપનામથી ઓળખાયછે. વૈશ્ય જાતિમાં વાણિયા મુખ્ય છે તે વાત આ ગળ લખી છે, તેમની ચેારાશી જૂદી જૂદી નાતેા થઇ છે અને જે પર ગણાના અથવા ગામના તેએા રહેવાશી હોય તેના નામથી ઓળખાય. તેનામાં દશા અને વીરા એવા ભેદ પણ છે. વળી ધર્મભેદને લીધે, મેશરી અથવા વૈષ્ણુ અને શ્રવક અપવા જૈન વાણિયા પશુ કેહેવાય છે. જેના જેવા ધર્મ તે પ્રમાણે વાણિયાના વહીવંચા જૈન મતના સાધુ અ થવા ભાર હોયછે, અને ભાટની ઉત્પત્તિ ધરું કરીને કાંઇ રજપૂત જાતિ -' -. ૧ કશુીની સૈાથી નાત મુમના છે.