પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
હિંદુની જ્ઞાતો..


ના ઘા માણસાનું એકમત થાયછે તે। પછી તડ પાડવાને વાર લાગતી નથી; પણ વાંધાવાળા થાડા હોયછે તે પછી તેમને ઘણી પજવણી સે- હેવી પડેછે. નાતના લોકો તેમની સાથે સબંધ રાખવાને ના કરે, તેમ- નાં છોકરાં સાથે કાઇ વિવાહ કરતું નથી, કેાઇ તેમને દેવતા આપતુ નથી, તેમજ ગામના કૂવામાંથી પાણી સરખું પણુ કાળાડવા દેતા નથી. જેમને નાત ખાદાર ચૂકેલા હાયછે તેની ક્રિયાને અને પરણેલી, દીકરિયાને તેઓના સસર્ગ કરવા દેતા નથી, તેમનામાં કોઇ મરી જાયછે તે નાતના લાકાને નમી પડીને અથવા કોઈ બીજી રીતે વાંચે પતાવી છે ત્યારે તે દાઢ દેવા જાયછે, પરનાતીલાથી તે કામ થતું નથી. કેટલીક નાતામાં પુરૂષોને તેમની મરછમાં આવે તેટલી ક્રિયા પુ- રણવાનો છૂટ છે, કેટલાક રજપૂત વીશવાર પરણેછે, અને ઐદિચ્ય બ્રાહ્મ શુ પાંચ કે વાર પરણેછે; બીજી નાતેમાં એને! ચાલ હાયછે કે; પેહેલી સ્ત્રી જીવતી હૈ।ય ત્યાંસુધી બીજી વાર કાઇનાથી પરણાય નહિ. રજપૂત લેકામાં વિધવાનાં પુનર્લગ્ન થવા દેતા નથી, પશુ બીજી કેટલીક નાતેમાં એકવાર કરતાં વધારે વાર સ્ત્રી પરણી શકે છે. ટાઇ વાર તા ધણીધણિયા- શ્રીતે બનાવ ની હતા તેથી પાતાની ખુશીથી છૂટા છૈડા કરવા દે વામાં આવેછે, તેમાં સ્ત્રી પોતાના છેડા ફાડીને ધણીને આપેછે અને ધ- ી તેને છૂટા થયાના દસ્તાવેજ કરી આપેછે. કેટલીક નાતામાં એવા ધા- રે છે કે કન્યાને આરવર્ષની અંદર પાવાજ જોઇયે; કેટલીક નાતામાં કુલીન વર ખાળેછે, અને હાકરી ત્રીશ વર્ષની થતાં સુધી કાઈ વાર કુંવારી રાખેછે. કેટલોક નાતેમાં એ ચાલ છે કે ભરેલા માણૂસની ઉત્તરક્રિયા કરવામાં આવે નહિ તે તે ધર નાતભાદાર મૂકવાને યાગ થાયછે; અને વળી બીજી કેટલીક નાતેમાં એવી ક્રિયા સમૂળગી કરતાજ નથી. હિંદુઆમાં ખ્મવાની બાબતમાં ઘણા પ્રકારની મનાઈ હાયછે તે પ્રમાણે કાઇ ચાલે નહિ તે ને નાત ખાવાર મૂકે, તેના સામાન્ય ધરા એવા છે કે, કાઇ બીજી નાતવાળાનું તેમાં મુખ્યત્વે કરીને પાતા ના કરતાં નીચી નાતવાળાના હાથનું રાંધેલું ખવાય નહિ. જે બ્રાહ્મ- મ્યુની રસેાઇને શુદ્ર અડકે તો તે પછીથી શૂદ્રતે ખાવા યેાગ્યજ થાયછે. કેટલીક નાતેમાં એવા ધારા છે કે જે ઠેકાણે રસાઇ કરી હોય ત્યાંચા મ