પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
રાસમાળા

રાસમાળા. શેહેરમાં જુલમ જાતી થાય નહિ એટલા માટે બીજો આખા દિવસ દુલ્લા કરવાના વિચાર બંધ રાખ્યા, અને એવી આશા બાંધી । કિલ્લેદાર એમની મેળે આવીને શરણુ થશે. પણ તેમ તે બન્યું નહિં, એટલે પદ- ૨મી તારીખની સવારે અંગ્રેજોની ટાળિયેા ભાકારામાં થઇને ધશી જવાને તૈયાર થઇ, ત્યારે કિલ્લેદારએ તે ઢંકાણુ યુદ્ધ કર્યુ તેમાં તેનાં ત્રણસે ભાણસ માણ્યાં ગયાં, એ પ્રમાણે ગુજરાતનું રાજધાની નગર તાખે થયુ એટલામાં તે ગાર્ડના સાંભળવામાં આવ્યું કે, સિધિયા તથા હાલર ઓગણત્રીશમી તારીખે નર્મદા ઉતરીને વડાદરાની લગભગ આવી પેહેાંચ્યા છે, પણ આ બ્રિટિશ જનરલ તેમના ઉપર ચડ્યા એટલે તેઓ પાવાગઢ ભણી જતા રહ્યા, મુલ્કી ચાકરી ખાતાના સિવ જેમ્સ ખેંસ જે એરિએન્ટલ એ સ્વાર નામના પુસ્તકના રચનાર તરીકે પ્રસિદ્ધ થયા છે તેના સ્વાધીનમાં ડભાઇ કહ્યું હતું. તેની આસપાસ ભરાઠા અશ્વાર વીંટલાઇ વળ્યા તે કિ- જ્ઞાની ભીંત ઉપરથી દેખાતા હતા પણ ત્યાંથી તાપના ભારા પેઢાંચી શકે એમ હતું નહિ. કિલ્લેદારમાં, સિપાઇયેની ત્રણ પલટણે, અને તેએના ઉપર ત્રણ યુરોપિયન કામદાર, થાડાક યુરોપિયન ગાલંદાજ તથા ખારવા, અને આરબ તથા સિધિની પાયદળની પાંચ ટુકડિયે એટલું હતુ.. મરાઠી છાવણીમાં એક મુલ્કી અને એક લશ્કરી એવા એ અધિકારીને આળમાં મૂકયા હતા, તેઓએ છાની રીતે કિલ્લામાહેલા પાતાના દેશ- તે બાતમી માકલી કે, તમે સામા થશે તેથી કાંઇ વળવાનું નથી માટે રારજી થો. પણ ભાઈની માંહેલી ગમ તેા જૂદાજ પ્રકારના જીસ્સે પ્રવત્યા હતા, અને અગરો, જેમ્સ ફાર્બસની પાસેના ન્હાના સરખા પુસ્તક સંગ્રહમાં વાર્ષિક રેજિટા અને વિધામાળાની ચાપડી એ મુખ્ય હતાં તેમાંથી ભાતભાતના કાલકરારના વિષય નેઇ રાખ્યા કે, અગત્ય પડે તેા, ધટિત સલાહનું કેહેણ કરવામાં આવે, તાપણુ તે સાથે કિલ્યા આંધવાની વિઘા, અન્યત્રવિધા, અને એવાજ બીજા વિષયનું બહુ લક્ષથી મનન કરી રાખ્યું અને કિલ્લાની મજબૂતી કરવાની તથા અસલની મરાઠી તાપા ઉપયેાગમાં આવાની તૈયારી કરી રાખી. પણ જનરલ ગાર્ડ લ- કર લઇને અમદાવાદથી આવી પહેાંચ્યા તેથી ડબાદના કિલ્લેદારીએ કરી