પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨. ખેડૂત. યૂશપ ખંડના શેના બેટ્ટા જેમ પોતપોતાના ખેતરમાં રહેછે તેમ ગુજરાતના ખેડૂતે રહેતા નથી, પણ સર્વદા ગામડાંમાં રહેછે. ખેડુતે ને રહેવાના રેના સમુદાયને ગામ કહેતા નથી શુ તેના તાબાની જે- ટેલી સીમ હાયછે તે સુધાંતને ગામ કહેછે. અમે માગળ લખ્યું છે તે પ્ર માણે આ પ્રાન્તના શે! ભાગ સરસ ઝાડીની ષટાથી છવાઈ ગયેલ છે. ફચ્છના રણની પડેાસની જગ્યાઓમાં, જ્યાં ઝાડપાન એછાં હાયછે, ત્યાં ગામની સાથે ઝાડાના જયેા હાયછે. શેહેરની પેડે ગામની પાસે નદી કે તલાવ હેાયછે, તેમજ ધણું કરીને મસ્જીદ અને દેવાલય પણ હાયછે. આ પ્રાન્તના સરસ ભાગનાં ખેતરની પછવાડે મજબૂત અને ઉંચી એવી ખા રેમાસ વાડ કરેલી રહેછે, તે સાથે જ્યાં ત્યાં પુષ્કળ સારાં ઝાડ હાયછે તેથી એક બીજાની સીમા એવી મળી જાયછે કે, મનુષ્ય પ્રાણીના અવા- જના શહેર, રેહેટિયાના ચીંચરૂકા, અથવા કૂતરાનું ભસવું, એ જો સાં ભળવામાં આવે નહિ તેા મુસા વગર જાણે એચિતા ગામમાં આવીને ઉભા રહે. વાયા અને ઝાડ ઉપર મેરથી માંડીને તે ચકલી સુધી સર્વ ન્નતિનાં પક્ષીનાં ટોળાં દાયછે; સર્વ પ્રકારના શિકાર અહિં ઘણા હ્રાયછે, અને વાંદરાંની સેના અહિ તદ્ધિ ભટકતી છે. તેમજ દેશના આલાવાડા સરખા ખીજા ભાગમાં પાણીની સપાટી ઉપર આંખ ફરી વળતી હાય તેમ વગર અડચણ થયે આંખ ફેરવતાં વાંતજ ાં ગામ એાળખી શ કાયછે, અને રિશુનું ટાળુ' કે વીશ અશ્વાર એક શૈલને ઇંટે હોય તે શ્વો સેહેલાઇથી જોઈ શકાયછે. ખેડુત લાકે ઉધાગી અને નિયમશીલ હોયછે, તેઓની રીતભાત વણી સાદી હાયછે. તે પાયે ઉછે, અને પોતાનાં ઢરને ચાર નૌરીને ચેડી વાર પેાતાને ઘરકામે લાગે છે. ઢોર ઘાસ ખાઇ રહેછે એટલી વારમાં ખેતરમાં જવાને તૈયાર થઇ છે અને ઢારને હાકીને સીમમાં જાયછે. તે આખા દિવસ ખેતરના કામકાજમાં કાયલા રહેછે. આશરે નવ વાગતાં તેમની સ્ક્રિયેા ઘેર રાંધીને તેને માટે ખાવાનું ખેતરમાં લઇ જા-