પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
ખેડુત.


યુછે; અને રાત્રે તે વાળુ કરવાની વેળાએ સૂર્ય અસ્ત પામનાં ઘેર આવે છે. કેટલાક કહુબિયા તા દાહાડામાં ચાર વાર ખાયછે. કણુત્રી કચેરીમાં આવેછે ત્યારે તે વર્ણ કરીને ગરીબ અને નમી પડતા જણાયછે, પણ પેાતાની જાતના લોકોની આગળ તે। આડું અને હિંમતવાન હાયછે, એને ગમે તે વિના ચાલો, પશુ કાને એનાવિના ચા લવાનું નહિ એવું માલવાનું એને ગમેછે, અને તે વિષે તે ઘણી કહેવત હેછે, જેમકે, જ્યાં વર્ષનું ગાજણું, ત્યાં કોનું પાદ.” “કમીની પાછળ લાખેા જળુ, પશુ કશુખી કાઇની પાછળ વળ્યુ." #ણુબીતે જ્યાં જોકે ત્યાં એના બળદ પેહેલ, જ્યાં એકનું કેહેવા એશિયે ત્યાં બીજાનું કથાવિના ચાલેજ નહિ; સારાંશ એ કે, એ બન્નેને એ બીજાથી જૂદા પાડી શકાય નહિ. પેાતાના અળ વિષેના તેને મત કેઇનૌ ખાળી શ કાય નહિં, કેમકે ઈશ્વરે તેને જેવી સ્થિતિમાં મૂયાછે તે સ્થિતિને તે આશ્ચર્યકારક રીતે માક આવેછે, અને તેની પ્રસિદ્ધિ પણ ધણી છે. જ્યારે મેવાડના રાજા કર્ણની હાર થઈ અને જઢાંગીર પાદશાહે તેની સુ- લાકાત લીધી ત્યારે તેને ઘણું માન આપવાને તે બહુ આતુર હતા તેથી તેને પોતાની જમણી બાજુએ,ખેસારા અને નવાઇની સર્વ જાતની ૧- સ્તુએ તેને તુષ્ટિકાનમાં આપી તે સાથે ગુજરાતના બળદની એક એડ પણ આપી. કણબી પાતાના બળદને હાંકતી વખતે તરેહવાર જાતનો વા- હાલમાં ગાળા ને હાકેછે. તે સારહતા હાય તો કહેશે કે તમે કાઠી આલે!” જો તે ઠંડરવાડાના હોય અથવા તેવાજ કાઈ પાવાડી મુકતા હોય તેા કહેશે કે, “તને વાવ ખાય!” આખા ગુજરાતમાં એમ કહેવાને ચા- લ છે કે, તારી ધણી મરે.” આવું કેહેવામાં તેનો ભાવાર્થ એવે, પતે નહિં પણ તેને પહેલાંતાણી; કદાપિ બહુ સભાળથી કહું તે કે હેરો કે, “તને વેચનારા મરે !” વૈશાખ શુદિ ૩ એ અખાત્રીજને તેહેવાર કહેવાય ત્યારે ગામને ધણી હેાય તે સર્વે ખેડૂતાને એકઠા કરેછે, અને તેને કહેછે કે હવે ત- મારે ધંધે લાગવાનો સમય થયે; ત્યારે તે કહેશે કે, “તાના ! ગયા “વર્ષમાં મારે શુાષિયા ભરવા પૃષા, તમે અમારે માટે ઘણા વેરા