પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
ખેડુત.


લદમદ પલળી જાયે નર ને નાર જો; દોંકરાની વહુ સસરા પાસે જઈ કહે, સસરાચ્છ કાંઇ વાવે ડાંગર જાર જે. સાંભળ૨૦૩ ભલે આવિયેા ભાદરવા મહિંના વે; કશુળી કેરી નારી લદખદ થાય તે, ચર તણા ભારા માથે જે નીગળે, માં કડે રડતાં પલળી જાય ને. સામાં આશા તે રાખી અતિ ઘણી, વાટ જોયલે! મેઘ વમવા કાજ જો; સાંભળ૦ ૪ જાર બાજરી ડુડે આવી બેસવા, ડાંગર પાણીવિના સૂકાયે આજ ને. સાંભળરે૦ પ્ ફાડ્રિંકમાં ઉધરાતદાર તે આવા; કરે આંકડા સીમમાં તૈયાર જે, “એક સિંગ કે કણ નવ કાંઇ ઉપાડરોા,” એવી રાયતણી આજ્ઞાના સારી જો. સાંભળરે ૬ માગશર મહિના આવ્યા રૂડી રીતથી, પેહેલા હપતા ઉધરાવા ભડાય; મુખી તલાટી ચારે એસે જઈ ચડી, કશુળી બિચાર! હુ ર.તે ચૂંટાયો. સાંભળરે છ પામે બીજો પાક રબીના થાયછે, રૂનાં કાલી ફાટી થાય સમાંજ જો; જૂની બધી દૂર કરી છે આ સમે, પણ તે માત્રજ નવી ચલાવા કાજ જો.સાંભળરે ૮ આવ્યા માધ મહિના ડી રીતથી; લીલાં ચ સા ખેતર તા દેખાય જો, રાજાની જે કર તે સધળા આપિયા, પણ ભાયાપર હીમતણું ભય થાય જ. સાંભળરે ૯ પુ