પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
રાસમાળા


લાત આપે એટલે ખેડુતને કાણી કરવાની પરવાનગી મળે. પછી બળદને પગર કરયે દાણા છૂટા પડી તૈયાર થાય એટલે જમીકર, ગામના મુખ્ય લેાક, વસવાયા તથા તાલવાને વાણિયા, ખેડુત અને ખળાની ચેકી કર - નારા એટલા એકઠા થાય અને પછી દાણા વેહેંચી લેવામાં આવે. કાર નાં સુમારે ચાળીશમા ભાગ વેગળા કાઢાડ્યા પછી, ગામના વસવાઈયા, વૈધ, યુવરાજ કુંવરના ધજવા ખર્ચના ભાગ, ચાકીવાળાના ભાગ, વાણિ- ચાની તાલામણી, મુખીના ભાગ, ગામમાં દેવીનું કે વિષ્ણુનુ દેરૂં હાય કૂવા તલાવ ભાગ, કૂતરા અને બીજા પરચૂરણ તેને ભાગ જુદા કાદાડે, જ્યારે એ પ્રમાણે જોખાઇ રહે ત્યારે ખેડુત ખૂમા પાડીને ત્રાજવું ઝાલી કેહેશે કે, “વે થયું થયું" એટલે પછી આહી રહેલી લૂટ જમીદાર અને ખેડુત અા અર્ધ વેહેચી લે, અમુલ જેખ્યા વિના આશરેથી ટાપલા ભરીને માપ કાંડાડવાના ચાલ હતા, એમ જણાયછે, જ્યારે ઢાકારને પેાતાની કુંવરીને ભાગ આપવાના હૈયછે. અથવા બીજાં એવુંજ જરૂરિયાતનું ખર્ચ કરવાનું હોય છે ત્યારેતે ખેડુતાના ઉપર નાંખેછે. વળી પાતાના દસાંર્દી ભાટને અથવા બીજા કોઈ બિક્ષુકને હળદીઠ અથવા ખળાદી કેટલુંક લેવાનું ઠરાવી આપેછે. આવા પ્રકારને હરાવ એક વષઁને માટે કે પછી જાત્રુતા કરી આપેછે. કાઇ વાર તા ઠાકારનાં ગામોની ઉપ- જમાંથી અમુક રકમનો કર લેવાના ઠરાવેછે, ધણું કરીને જોવા જઇયે તે ગુજરાતના સર્વે ખેડુતા એટલા બધા દેવાદાર થઈ ગયા હોયછે કે તે પી- ડામાંથી છૂટવાને તેની પાસે કાંઇ સાધન હોતુ નથી. તેમના લેશુદાર ઘણું કરીને એથી કે શ્રાવક વાણિયા હાયછે. વાણિયા આરંભ કરતાં ચેક- ડી વાર કસબામાં રેડેછે અને ચેડીવાર પાસેના ગામડામાં રહેછે. તે ચેડા રૂપિયા રોહેરમાંથી ત્યારે ઉપાડેછે અને તેવડે ધી, તેલ, ગાળ, અને બીજી એવી વસ્તુઓ લઇને ગામડામાં દુકાન કાઢાડેછે. ખેડુત લેાકાની પાસે રાકડાં નાણાં ઢાતાં નથી, તેથી રાત્રે બે ત્રગુ ઘડી સુધી દીવા ચાલે તેટલું તેલ અથવા મીઠું ભરચાં વગેરે ગાંધિયાટાનેા પરચુરણુ સામાન, ઘા કે ૬.આપીને ખરીદ કહે, તેઓને પેતાના માલના ભાવની ખબર હતી નથી, તેથી વાયા જેટલું આપેછે તે લે છે અને તે પેાતાના મેકળા જીવ