પૃષ્ઠ:Rasmala II.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
ખેડુત.


બતાવવાને થોડું વધારે આપેછે તેથી ખુશી થાયછે, તે જાણેછે કે આવી રીતે આપણું કામ સરવું તે ઠીક થયું. આ પ્રમાણે જે કાચુ પાકું એકઠું' થયું હાય તે વાણિયા શેહેરમાં લાવીને સારે ભાવે વેચેછે,-એ · પ્ર- માણે પોતાની મૂડીમાં તે વધારે કરેછે અને પેાતાની ગામડાની દુકાનનું કામકાજ જરા જરા વધારે ચલાવેછે. ખેડુતને બળદિયે મરી ગયા ડ્રાય તેા બીજો સેવાને પેલે વાણિયા તેને ખુશીથી વ્યાજે નાણાં ધીરેછે. અ ચવા કપિને ખેડુતને પેાતાનું કરૂં પરણાવવું હેયછે, કે પછી પેાતાના માબાપનું બારમું કરવું હાયછે તે આ અવસરે જે અગમની વસ્તુ જેવી કે, ધી, ગાળ, લૂગડાં ઇત્યાદિ તેને આપીને બમણું સૂત્ર તેને નામે ઉપારેછે. કાષ્ઠ વાર તા ખેડુત પેાતાની મેળે શેહેરમાં ખરીદ કરવાને જાય પણ ત્યાંના વેપારીની સાથે સાદા કરવાને પેલા ગામડાના વેપારી વાણિ ચાને લાલનું કામ કરવા લઇ જવા પડેછે, કેમકે જાણેછે કે શહેરના વાણિયા પેાતાની નજરમાં આવે તેટલું મૂલ માગશે. વળી એમ કરવાનું એક બીજું કારણ હોયછે તે એ કે તે બીયારાની પાસે પૈસા હૈાતા નથી તેથી પેલા વાણિયાવિના બીજો કઇ તેને ધીરનાર હેતા નથી, કેમકે તે જ્યાં વેપાર કરતા હાય ત્યાં ખોજો કાઈ આવીને તેના ધરાક સાથે વહિવા ચલાવે તે હિંદુ લેાકાની તરેહવાર રીતિ પ્રમાણે તેની માલમતા લૂંટી લીધા ખેાજ ગણાય. આવે પ્રસગે વાણિયાનું ખરેખરૂં કામ થઇ જાયછે તે ખેડુતને કહેશે કે, મારી પાસે રેકડા રૂપિયા નથી, પણ તારે સા માન જોયતે હેાય તે આપણે એ સગાથે જઈ વેચાતે લઇશું, અને તેના મૂલના રૂપિયા હું મારે નામે મડાવીશ. તેણે પોતાના ધૂતી ખાવાના ઘેરા- કના પૂર્વજોનાં વખાણ સાંભળ્યાં હૈાય તે તેને કહી સંભળાવેછે, અને આવે પ્રસંગે સારૂં ખર્ચ કરીને આબરૂ રાખવાની કેટલી અગત્ય છે તે તેતે સ મજાવેછે. વળી તે કહેછે કે, આવા દિવસ રાજ રાજ આવતા નથી, પણુ આખી ઉંમરમાં એક બે વાર આવેછે તેથી તેમાં ખર્ચે પૈસે નાં- ખી દીધા કેહેવાય નહિ, ને પૈસા પેદા કરવે! એ તે સેહેલું કામ છે. વળી તે કહેછે કે, તે તમારા પૂરા ભરાંસા છે, માટે તમારે જેટલા રૂપિયા જોઇશું તેટલા ધીરવાને હું તૈયાર છુ.” આ પ્રમાણે તેને ઉંચે ચડાવીને પછી દેવાના ઉંડા ખાડામાં બુડાડી નાંખેછે