બ્રિટિશના પ્રથમ સમય. ૨૧ રાખેલી તૈયારીના ઉપયોગ કરવાને સમય આવ્યે નહિ, અને મરાઠી લશ્કર પેાતાની છાવણી ઉઠાવીને જતુ રહ્યું. ત્યારપછી કેટલાંક કારણાને લીધે કેટલીક હારજીતની લડાયેા થઈ તેથી ગુજરાતના સ્વાર્થને માત્ર આડકત્રી રીતે અસર થઇ. પછી ઇ સ૦ ૧૭૮૨ ના મે મહિનાની ૧૭ મી તારીખે સાલબાઈમાં બ્રિટિશ અને મર!ા વચ્ચે સલાહ થ૪ તેમાં, મહાદજી સિંધિયા મધ્યસ્થ હતા. પણ તે સ લાહના કાલકરાર ૧૭૮૩ ના ફેબ્રુઆરી મહિનાની ૨૪ મી તારીખે અમલ કરવાને કબૂલ રાખવામાં આવ્યા, તેમાં એવું ઠર્યુ કે, ૧૭૭૫ મ લડાઈ થઈ તેના પેહેલાં જેએના ગૂજરાતમાં જે મુલ્કહતે તે તેમની પાસે રહે; વડેદરાના મુલ્કમાં કાઈ ભાગ પડાવે નહિ તથા જ્યાં સુધી દુશ્મનાવટ ચાલુ રહી ત્યાં સુધીની ખંડણીને દાવા તેહસિદ્ધ ઉપર પે શવા કરે નહિ એમ શું. ઈ. સ૦ ૧૭૭૯ ના જાન્યુઆરી મહિનામાં વડગામ આગળ મહાદજી સિધિયાએ સુબઇ સરકાર પ્રતિ ઉદારતા ભરે લી વર્તણૂક ચલાવેલી; તથા તે સમયે બે અંગ્રેજ ગ્રહસ્યો એળમાં આ પેલા તેની દયા ભરેલી રીતે બરદાસ્ત કરી અને તેમને છેડયા એ ઉ- પરથી તેમના વિષે જે અભિપ્રાય બાંધવામાં આવ્યેા તેની નિશાની દા ખલ” તેમને ગવર્નર જનરલ ઇન દૈન્સિલના અભિપ્રાય પ્રમાણે મૂલ્યવાન ભરૂચ જિલ્લા આપવામાં આવ્યા. ઉપરના ઠરાવ પ્રમાણે, જેમ્સ ફાર્મ- સના તાબામાં, ડભોઇ, જનેાડ અને ખીન્ન ગુજરાતનાં પરગણાં હતાં તે મરાઠાને પાછાં આપવાના તેને હુકમ થયા અને સૂચના કરવામાં આવી કે મરાડી સંસ્થાનમાંથી જેતે લેવાને મેલે તેને સ્વાધીન કરવાં તેજ પ્રમાણે ભરૂચ શહેર અને પરમહું મહાદજી સિંધિયાને ભાસ્કરરાવ કરીને મા- સ હતા તેને આપવાને ત્યાંના મુખ્ય અધિકારી અને કેન્સિલને આજ્ઞા કરવામાં આવી. ડભાઈ અને ભરૂચ પાછાં આપવામાં આવ્યાં તે સમયનું જાણવા યેાગ્ય વર્ણન “એરિએન્ટલ મેસ્વાર”ના કૉએ આપ્યું છે તે પ્રમાણે આ ઠેકાણે અમે દાખલ કરિયે દિયેઃ—મિ ફાર્બસ કહેછે કે, “ડભેાઇ “અને તેના તાબાનાં પરગણાં ભરાડાને પાછાં આપવાનાં છે એ વાત પ્ર “સિદ્ થઇ, અને મારા ત્યાંથી નીકળવાને દિવસ પાસે આવ્યે, ત્યારે ‘શહેરના મુખ્ય મુખ્ય બ્રાહ્મણે ઍકડા થી દરબારમાં મારી મુલાકાત