લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
ખેડુત.


આવેછે કે) અડું: ધીરવામાં આવેછે, એટલે પછી તેની પાસે તે નાણાં માગ વામાં આવે નહિ એટલા માટે તેને પેલા દુકાનદાર સાથે ધરાકી ખાંધી પડેછે અને તેટલીવાર તે નિરૂપાય થઈ રહેછે. એ વાત ખરી છે કે દુકાનદા Àમાત અને બીજા કારણને લીધે પૈસાનું નુક્સાન ભગવેછે, પણ તેમને માવડો ખો નફો મળેછે તેના પ્રમાણમાં તે કાંઇ ગણતરીમાં નથી; અને તે પ્રત્યેક જણને એળખેછે તથા તેનામાં પરીક્ષા કરવાની સારી સમજણ હોયછે હતુથી પ્રથમથીજ ફંડા માણસ સાથે કામ પાડતા નથી. દુકાનવાળા સામાન્ય રીતે એજ ધારા ચલાવેછે. લંડનમાં સામટુ જે દુકાનેથી મળતુ હોય ત્યાં ફાળિયાનું બમણું મૂલ એસે; પગરખાંનું પણ ભારે મૂલ પડે. આવાં કારણુથી મજૂરને ચરવાખરો ચલાવવે કિંઠણ પડે છે, અને તેને જે મજૂરી મળેછે, તેને પેાતાને લવે એવે ઉપયોગ કરી શકશેષ નથી. તેથી કહેછે કે એટલી મજૂરી થીમારૂં પૂ થતું નથી. એ દુકાનદાશને ચાલતા ભાવ બતાવવામાં આવે અથવા ખર્ચ અ ડાવીને ભાવ લેવાનું કહેવામાં આવે તે કાંઈ ઉપયાગનું નહિ. અરે અહિં ધી ખરીદો કે પછી અમારૂં દેવું આપે” એજ તેમનું કેહેલું છે. મને લાગેછે કે ગરીબની નકારી સ્થિતિ બેવામાં આવેછે તેનું આ પણ એક કારણ છે. યુદ્ધ