પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મકરણ ૩. શહેરના નિવાસ—બ્રાહ્મણ-વાણિયા–રજપૂત-ભાટ. ગુજરાતના શહેરા માહેલી ધરની બાંધણી વિષે લાંબુ વર્ણન લખીને સમજાવવાની અગત્ય નથી. પ્રત્યેક ઘરમાં એકજ જાતના વિભાગ સરખા અનુક્રમના હૈય, પણ જેવી જગ્યા તે પ્રમાણે અગત્યને માત્ર ફેરફાર કરવામાં આવેછે. ગામડામાં જે ધર હોયછે તેને આરા તે પરસા ખેજ હાયછે તે મ્હાં આગળ એક અડાળી હોયછે. ઘણાં ખરાં ઘર પ કવેલી ઈંટાનાં ચણેલાં હોયછે તે ઉપર નળિયાં ચડાવેછે. શેહેરની આસપાસ ઘણું કરીને કિલ્લો હોય અને અંદર મેહેલા અથવા રોરિયા પાડેલી ડાયછે તેને માટે આવવા જવાને માત્ર એકજ ઘરવાળે અથવા ખડકી બેસારેલો હોયછે, તેથી દરખાતેના કિલ્લા જેવું બની રહેશે. સરકારની કચેરિયા વિના બીજી સાર્વજનિક ઇમારતા હાયછે તે માત્ર ધર્મ સબંધો હાયછે; જેવી કે, મસ્જીદે, દેવાલય, સરા, અ- પાસરા, ઇત્યાદિ, ગમે તે કાઇ શેહેર અથવા ફળાની ભાગાળે નદી કે ખાદાવેલુ' તલાવ હૈયછે અને પાસે દેવદર્શનની જગ્યાએ ચેાડી કે બી પશુ હાયછે ખરી. શેહેરમાં વસનારા બ્રાહ્મણુ વાણિયાનું નિયનું કામ ઘણું કરીને નીચે પ્રમાણે હાયછે. તે મળસકાના ચાર વાગતાં સૂતા ઉડેછે અને પેાતાના કુળદેવનું સ્મરણુ કરેછે; જેમ કે, હું મહાદેવ ! હું ડાકારજી ! ( વિષ્ણુ ), હૈ અંબામા ! પતિ અથવા ભણેલો પુરૂષ હોયછે તે સંસ્કૃત શ્લેક એલેકે, તેના ભાવાર્થ એવે છે કે, “ભવનું“ ભય નિવારણ કરનાર અને દેવતાઓના પતિનું હું પ્રભાતે સ્મરણ કરહું.” ભગત હોય તે કાઇ કવિનાં બતાવેલાં પ્રમાતિયાં ગાયછે અથવા નીચે પ્રમાણે માનસિક પૂજા કરેછે:—— આ આચારાઈ નામના સંસ્કૃત ગ્રંથમાં ઘણા પ્રકારની પ્રાર્થના લખેલી તેમાં થી જે પ્રાર્થનાને આ ભાગ છે તે નીચે પ્રમાણે છે, =