પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
રાસમાળા

રાસમાળા. ગળ આરતી ઉતારૂંછું. પછી હું એમને માથે મુકુટ પેહેરાવુંછું, જનમેદ ધરાવુંછું, કેડ બધાવુંછું અને ખીજો પેશાક સાદુંછું. પછી હું એમને પગે પડું છું, અને એમની પ્રાર્થના કરૂંછું તેથી દેવ મારા ઉપર પ્રસન્ન થાયછે,’’ આરતી ઉતારવા વિષે હવે પછીના પ્રકરણમાં લખવામાં આવશે. બ્રાહ્મણ અને ભગતને સૂર્ય ઉગતા પેહેલાં નાડાવાના નિયમ હ્રાયછે. તે પ્રમાણે તે ના ઉડેછે એટલે પ્રાર્થના કરીને ઉને પાણિયે નાહાયછે અપવા નદી કે તળાવ ઉપર નાડાવા જાયછે. નાહાયા પછી આમન્નાં દિવસનું શ્રેયેલું અમેટિયું ાય તે પેહેરીને પૂજા કરેછે. પ્રત્યેક બ્રાસગના ધરમાં દેવ- મંદિર હેાયછે, તેમાં દેવાસન ઉપર સાત આ મૂત્તિએ એકારેછે, જેવા કે, સાલિગરામ ( વિષ્ણુની મૂર્તિ ), બાળ મુન્દ (એજ દેવતું ન્હાનું સ્વરૂપ), શિવ, ગણપતિ, દુર્ગાદેવી, સૂર્ય, હનુમાન ઇત્યાદિ આ મૂર્ત્તિ આન દિનદિન પ્રત્યે નવરાવેછે, શણુમાર સર્જાતંછે, મુકુટ ધારણ કરાવેછૅ, પુષ્પ ચડાવેછે અને ચંદન ઇત્યાદિ વડે જે ડંકેયારી પૂજા કરેછે, તે વિષે હવે પછી લખવામાં આવેશે. થ્રાહ્મણ સવારની પૂજા ધણું કરીને આ પ્રમાણે કરેછે:—તે સૂર્યની સ્તુતિ કરેછે, અને તેને અર્ધ્ય આપેછે; ત્યાર પછી ગામુખીમાં એકસાઆ રૂદ્રાક્ષના ભણુકાની માળા હાયછે તેમાં જમા હાથ ઘાલીને ગાયત્રીમંત્રના અથવા કુળદેવના જપ કરેછે. આ પ્રમાણે ત્ર- હુમાળા કરીને પછી જમવાને તૈયાર થાયછે. અત્રે- ઘરના મધ્યભાગમાં ચાક હૈયછે તેની એક બાજુએ રસોડુ હાયછે, દિવસમાં ખેવાર ખાવાની સામાન્ય રીત છે, પણ પૈસાદાર લેશ અધ્યાર વાર ખાયછે. ખપેારે દશ અગિયાર વાગતાં નાહી પૂજા કરીને જમેછે; બ્રાહ્મણ બીજી વાર જમતીવેળાએ કરીને આખે શરીરે નાહાયછે; ક્ષત્રીય અને વૈશ્ય માત્ર હાથ પગ વેછે. ત્યાર પછી પીતામ્બર અથવા ટિયુ કેડે પેહેરે પ્રત્યેક જણને બેસવામાટે પાટલે હેાયછે. તે ખાવાની ધાળ મૂકવાને પણ એવાજ બન્ને પાર્ટી સામે મૂકછે, ખાવાસારૂં કાંસા પીતળનાં વાસણુ વાપરવામાં આવેછૅ. થાળમાં રેટથી અથાણુ ત્યાદિ મૂકેછે અને વાડકીમાં દાળ, શાક, ગુબ્બે વગેરે લેછે. પાટલાની એક બા જુએ જળપાત્ર મૂછે, તે રૂપાના કે ત્રાંબાપીતળા કળસ હાયછે તે તેના ઉપર પવાલું કે ટાયલી ઢાંકેલી પાણી પીવા સાર' રાખેછે. શટલી ખાઇ