પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
બ્રાહ્મણ-વાણિયા.

બ્રાહ્મણ——વાણિયા. so le રહ્યા પછી ભાત હી અથવા એવું બીજું કાંધ આવેછે. પર્વના દિવસ હોયછે ત્યારે ભાત ભાતની સામગ્રી કરવામાં આવેછે. જમી રહ્યા પછી હાથને મ્હા માત્ર ધાવામાં આવેછે. ઘરના બધા પુરૂષા સંગાથે જમવાને મેસે; ત્યાર પછી સ્ત્રિયા તે વાસણુ ધેાઇ જમવા બેસેછે. ને ઘરના ચાકર હેયઅે તે ઘરનાં સર્વ ભાસ જમી રહ્યા પછી જમવા એસેછે, તેમને ખા- વાનાં વાસણ જૂદાં દાયછે. નીચ વર્ણ કાઇ અડકે તેથી અપવિત્ર થવાય નહિ એટલા માટે પુરૂષો જમી રહ્યા પછી સેાપારી ખાય, કદાપિ કાના સ્પર્શથી અપવિત્ર થવાય તે પંચગવ્યનું સેવન કરવાથી અને બીજી વેળા નહિં જમવાથી પવિત્ર થવાયછે. સાંજની વેળાએ આઠ વાગતાં વાળુ કરેછે, તે ભેાજન ખપેરના કુ- રતાં હલકુ હાયછે. બ્રાહ્મણને જ્યારે રાંધવું હાયછે ત્યારે ગાયના છાણુવતે ચેક કરી લેછે, જ્યારે તે ઘેર હાયછે ત્યારે તે તેના ઘરમાં રસાડુ હોયછે તે કામ લાગેછે. પણ પ્રસંગ આવે તે કાઇ ઝાડની નીચે અથવા માર્કક આવે એવી કઇ જગ્યાએ ઉપર પ્રમાણે ચેક કરેછે. ચેકામાં ચ્યા કરીને તેને પશુ ગાયના છાણથી લીપી લે છે. પર્વિયા આ વિષે એટલા બધા હોય છે કે, એ ભાઈ હાય તથાપિ તે જૂદા ચેાકા કરેછે અને એક બી જાના ચૂલાના દેવતા સરખા પણ કામ લાગતા નથી. તે ઉપરથી કહેવત ચાલી છે કે, બાર પૂર્વિયાને તેર ચાકા” કારણકે બાર જણુ હાય તે તેરમે ચાકા દેવતા સારૂ જોશૈ. સ જ્યારે રસાઈ તૈયાર થાયછે ત્યારે બ્રાહ્મણ જમતા પેહેલાં તર્પગુ કરે છે, એટલે ત્રાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં ઘેાડા જવ, તલના દાણા નાંખેછે, તુળશીનાં પાદડાં અને ચંદ્રન ઇત્યાદિ નાખેછે, પછી દર્ભે હા- થમાં રાખીને પેરો ભરીને તર્પણુ કરેછે, એટલે સર્વ દેવને પાણી અર્પેછે. તેજ પ્રમાણે માજીસ, પ્રાણી, ઝાડ, નક્રિયા, દરિયા, ભૂત, પ્રેત, ઋષિ, પૂ વંજ અને બીજા સર્વેને અપેછે. પછી પેાતાના પૂર્વજોનાં નામ દઇ જાયછે, પિતૃપક્ષનાં અને માતૃપક્ષનાં, તેમજ પોતાનાં બીજા સમાંવાહાલાંનાં નામ પણ દેછે, પો વેષદેવ કરેછે, એટલે ત્રાંખાના અથવા માટીના કરી રાખેલા પાત્રમાં દેવતા ભરીને તેમાં છાણાં મૂકી ધી તથા ચેાખા હામેછે.