પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
રાસમાળા

૨૨ રાસમાળા. લેવાને આવ્યા, અને આ પ્રમાણે ફેરફાર થયે તેને તેઓએ અંતઃકરણ “પૂર્વક મારી સાથે પશ્ચાત્તાપ કર્યો. તેઓએ મને નજરાણા આપવા માંડયા “તેને સ્વીકાર કરવાની મેં ના કહી, તે ઉપરથી તેમને એટલું બધું મારું “લાગ્યું કે, છેવટે મારે તેને કેહેવું પડ્યું કે, એક વસ્તુ મારે તમારી પાસેથી માગી લેવાની હતી, પણ તેમ કરવામાં મને સભ્યતા લાગી નહ માટે અગાઉ મે તે માગી નથી, હવે તમે મને નજરાન લેવાનું હા છે તે, તે વસ્તુ તમે મને આપરો તે મારા અંતઃકરણમાં જરા પણ સકાચાયા વિન! હું તે લઇશ. હિંદુતી પ્રાચીન કાળની ભેછમાં બાકી “રહેલી ધણી નિશાનિયે, શેહેરની પડી ગયેલી ઇમારતાનાં દાતર કામના કડકા, હિતહિં પડેલા ભાગી ગયેલા સ્તંભ, ખંડિત થયેલી મૂર્તિયા, એ. 'આ વિષે મારા કાંઇ અચો બતાવીને, અને તેએનાથી ઉપકૃત થવા- ની અતિશય અચ્છા દર્શાવીને આહેરના ખંડિત ભાગ માહેથી ન્હાના ન્હા તા કડકા પસંદ કરીને લે! દેશની આના આપવા ત મે તેઓની “વિનંતિ કરી અને કહ્યું કે, હું તેને સુરાપ લઇ જઇને મારી વાડીમાં એક દેવાલય બંધાવીને તેમાં પધરાવીશ. મારું આવું એવું સાંભળીને તેએને ધણું આશ્ચર્ય લાગ્યું, અને સર્વે ચડીચુપ થઈ ગયા. હું તેના “ધર્મનું હાસ્ય કરીશ એવી તેમને બીક લાગતી હાય એવું તેઓએ બતા બ્લુ નહિ, પણ એક ક્રિશ્ચિયન ધર્મના પુરૂષને હિંદુધર્મની મૂર્તિ ‘ખવાનું પ્રયેાજન છે તે જાણવાની આતુરતા બતાવી. યુરોપિયન લે- કાની સામાન્ય જિજ્ઞાસા, પૂર્વભણીની કાતરીના નમુના તેઓને બતાવવાથી થતા આનદ, અને મનને અસર કરનારી દ્વારા વાતેના મરણ વડે કરીને પ્રિયકર થઇ પડતી ફરતી જે જગ્યા, ત્યાંથી આણેલો પ્રાચીન યુ “સ્તુએ હું મારા પેાતાના દેશમાં એક, તે સમયે મારા મનમાં જે આ નંદદાયક વિચારણકન્નના ઉત્પન્ન થાય, એ સર્વ વાત તેમના મનમાં ઉ “તારવાને મને જરા મુશ્કેલ પડયુ” રા- ઇ દિવસ તેઓએ સાંભળેલી નહિ એવા પ્રકારની પ્રથમ મામ- “ી, તે વિષેના, કેટલાક સન્યાસિયેાને પૂછીને એકાંતમાં વિચાર કયા પછી ઘેાડીક વારમાં પાછા આવવાની તેએએ મારી પાસે આજ્ઞા માગી, તે સમયે તેએની સાંખ્યમાંથી માસ ના લાગ્યાં. બીજે દિવસે સ્વામાં