પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
રાસમાળા

૧૦ રાસમાળા. અને દેવતાનાં નામ ભણી જાયછે. પછી જમણુની જેટલી વસ્તુએ હાય તે સર્વે દેવને આરેગાવેછે. બ્રાહ્મણુ પાતાનાબા જનમાંથી ગામ્રાસ, અતિથિ ભાગ, શ્વાનભાગ, કીડીચાસ, અને કાગવાસ એવા પાંચ ભાગ ફાહાડેછે. પછી તે જમવા બેસેછે, પણ જમતા પેહેલાં અજલોમાં પાણી લઈને ગા- યત્રી મંત્રવડે પ્રાશન કરેછે. અને બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ એ ત્રણનું અપેાશન મૂકેછે. પ્રથમ પચાસ પચપ્રાણુમે આપેછે એ પૃપ્રાણુ જીવ- ધારણ કરવાને અગત્યના ગણુજાવામાં આવેછે. જમી રહ્યા પછી નર્કના પ્રાણિયાને સારૂ રહેલું હોય તે ભોંય મૂકેછે. વાંચનારને આ બધી ક્રિયા માથાકૂટ ભરેલી અને દુઃખદાયક લાગશે; પણુ નિત્યના અભ્યાસે કરીને બ્રાહ્મણુ તે આનું વર્ણન કરતાં જે વાર લાગે તે કરતાં પણુ ઘણી થોડોવારમાં બધુ કરી રહેછે. ખીજી નાતેા ઉપરનું પેાતાનું શ્રેષ્ટપણું સાચવી રાખવા સારૂ બ્રાહ્મ ણુ સમજેછે કે, ચાખાછની ધી અડચણા વેઠવાની અગત્ય છે. તેમાં નાગર બ્રાહ્મણની નવ” તે ઘણીજ ચેકથી ભરેલી છે. બ્રાહ્મણ નાહા- યા પછી રેશમનું કે ઉનનું લૂમડું પેહેરેછે, અથવા જો રૂનું લૂગડુ પહેરે છે. તા પાણીમાં ખેાળીને નીચાવી નાંખ્યા પછી કોઇ અડકે નહિં એવી એ- કાન્ત જગ્યામાં સૂકવેલું હાયછે તે પેહેરે, આ પ્રમાણે પેહેરી તે જ ભવાને એસેછે, પણુ અભડાઇ જાય એવી ધીજ ભાભતા હોયછે, તેને માટે ચાકસ રેહુ નહિં તે અભડાયાર્થી જમાતું નથી. જે તે માટીના વા સણને અડે તે અભડાય, પણ તે વાસણુ કાર હાય એટલે તેમાં કોઇ દિવસ પાણી ભર્યુ હાય નહિ તે ચાલે. લૂગડાંના કે ચામડાને અથવા કા ગળતે કડકા બેસતાં નીચે આવી ગયા હૈાય અથવા તેને અડકાયું હેાય તે। તેથી તે અભડાયછે, પણુ કાગળ ઉપર અક્ષર પડ્યા હાય તેા તે મ લડાતા નથી, કેમકે તે સરસ્વતીરૂપ છે. તથાપિ લૂગડા કે ચામડા ઉપર અક્ષર લખ્યા હોય તો તેને અડવાથી અભડાયછે. એટલા માટે ગીતા. અથવા ખીજા પાઠનું કે શાસ્ત્રનું પુસ્તક સૂતરના દારાથી નહિ પણ રેલમ- થી બાંધવું પડેછે. ચામડાથી તે પૂરું બધાયજ નહિ. તે લેટની ખેળ અ થવા લહીને બદલે આંબલીના કચુકાની ખેળ વાપરવી પડેછે. છાપેલું પુ તર્ક બ્રાહ્મણુના ખપમાં આવે નહિ, કેમકે છાપવાની શહીમાં અપવિત્ર