પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
બ્રાહ્મણ-વાણિયા.


ઝાક્ષવી પડેછે, તેમજ તેની પાસે ચામડાના પૂડાની ચેપડી કે બીજી કાંઈ વસ્તુ રાખવા દેવામાં આવતો નથી. નાત જમવા ખેડી હાય તેની બન્ને બાજુંને નાકે પાંચ છ ભાણુસે કૂતરાં હાંકવાને બેસેછે. આ કામ તેમનાથી પૂરે- પૂરૂં સચવાતુ નથી અને જ્યારે કૂતરૂં ઘાલમાં પેશી જાયછે ત્યારે ચામર દમથી ભાશ ! મારી ના પાકાર કરીને બૂમરાણુ કરી મૂકેછે. અને છેવટે તે કાષ્ઠના ભાણુામાં પગ મૂકીને તેના ઉપર થઇને કૂદી જાયછે, અથવા એ માણુસની વચ્ચે થઇને હૈડેછે તેથી તેઓને અભડાવીને જતુ રહેછે. આ 318 પ્રમાણે જે અભડાયા હૈાય તે પોતાના ભાણામાં હોય એટલું ખાઇ જાયછે, કેમકે એમ કરે ન િતે। અન્નદેવનું અપમાન કર્યું રે, અથવા જે નાકે મેડેશા ડ્રાયછે તેમની પાસે ભાણું ઉપડાવીને તેને માટે નવાં ભાણાં પીરસાવેછે. જ્યારે સલાહસ્રાન્તિ હાયછે ત્યારે રજપૂત આળસમાં અને નિયના જેવી એક સરખી રીતે પેાતાની વેળા ગાળેછે. ધણું કરીને તે સૂર્યોદય થયા પછી ઉઠેછે અને હુકકા ભરી મગાવેછે; તે પીધા પછી ચાહા કકાી પિયે છે, પછી નાહાવામાં અને લૂગડાં પહેરવામાં રશકાયછે તેથી સવારના પ્ર- હરના ઘણા ભાગ વીતી જાયછે. તેટલામાં જમવાની વેળા થાયછે, જમી ઉડયા પછી પાછે હુક્કા ગગડાવા જોઇયે યેિ, ત્યારપછી વાતેા કરવા મંડી જાયછે. એટલામાં પહાડવાની વેળા થાયછે. તે ત્રણ વાગતા સુધી ઉધેછે. પછી ઉઠીને મ્હો ધ્રુવેછે, ત્યાર પછી દિવસનું અગત્યનું કામ જે કસુંબા ઘે ળાવી પાવાપીવાનુ અને અફીણુ વેહેચવાનું છે તેમાં રકાયછે, પછી પાતા- ના સામતિયાને કચેરીમાં બાલાવેછે, અથવા તેમને સાથે લઇને વાડિયે જાયછે. ત્યાં વાડકીમાં અફીણુ ધેાળી રાખ્યું હોય તે રજુ કરવામાં આવે તે ગલગ્રીમાં રૅડીને ઢાકારની હાયેળોમાં આપેછે પછી કસુખે મને સદો નથી એમ કહેતા જાયછે અને એક પછી એક હથેળીમાં રંગને પોતા

  • ચાહા પીવાના ચાલ ધણું કરીને એ લેાકામાં જોવામાં આવતુ નથી,

કદાપિ હણાં કાઈ પીતા હશે તે એ ચાલ નવી દાખલ થયેલી નવી. હુ પીધા પછી દાતણ પાણી ધગેરે કરે છે ત્યાર પછી બીજી વિધિ કરે છે. ભા. ક્ર. ૪૦