પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
રાસમાળા


વાને યગ્ય કરેછે. તેનું વર્ણન અને તેએટની ઉપમા આપવાનો રીતિ જૂદી જૂદી કવિતામાં એવી તે ફેરફાર વિનાની હાયછે કે તેને તેની તેજ કહિયે તે પણ્ ચાલે, પરંતુ અમને લાગેછે કે ભાટપ્લેકાનો કવિતા ગમે તેવી જંગલી ઢબની હોયછે તથાપિ તેમાં ધણા જીસ્સે અને અસર કરવાની શક્તિ હોયછે તે માન્ય કરવુંજ જોઇયે. ઈંગ્લેંડની રાણિયેનું જન્મચરિત્ર લખનાર જે રીતિ બતાવેછે. તેજ રીતિને બરાબર અનુસરીને ભાઠ લેકાના ઇતિહાસવિષયક વર્ણનની તુલના કરવી જોઈયે. મિસ સ્ટ્રિકાંન કહેછે કે જે લેકા તિહાસના અભ્યાસ કરેછે તેઓએ દંતકથાના ધિક્કાર કરવા જોઇયે નહિ, કેમકે પ્રત્યેક. બનાવની સત્યતા વિષે તા દંતકથા બરાબર હોયછે પણુ તેમાં “તારીખનું જરા પણ ઠેકાણું હેતું નથી.” ભાટ લોકાએ જે વૃત્તાંત લખી રાખ્યા છે, અને તે મ્હાડેથી સમાવ્યા વિના સમાઇ શકાય એવે છે તે ખીન્ન દેશના લેનો સમકાલીન લાવણો રૂપ કવિતાને મૂળતા છે. અને જે લખેલું નથી તે સામાન્ય દંતકથાને મળતુ છે. વંશાવલી જે લખેલી હાય છે અને જે કલ્પિત સમયથી ચાલતી આવેલી નથી તે ભ્રૂણી ખરી નિ:સશય સાચી હોયછે. જે બાબતમાં વધારે ચા- કસ રહેવાની અગત્ય હાતી નથી તેમાં પશુ તે જો કે છાસમાં પાણી ઉમેરવાનું કહેછે તથાપિ ખસ ખનાવના સાહિત્ય વિષે ચાકસ રહેવાનું પણુ કેહેછે. તેઓની રીતિ નીચે પ્રમાણે છે. દહે. ઝૂડ બિના શૈકી લગે અતિ ! દુ:ખ ભાન; એતી જ સગાઇયે યુ આર્ટમે લાન અને નીચે લખેલી ગીતિની મતલખવાની કવિતામાં કહેછે કે,- વડી દુન્દ સુખ સૂચવે નદોં સૂચવેછે ઝરાની હૈયાત; વર્ષી ગરમી સૂચવે કવન જણાવે ખર્ની ગઈ વાત. ભાટ લેાકાના વર્ણનમાં એક વિષય એવે છે કે જેના સામી આપ સુધી તકરાર ઉઠાવી શકાય એમ નથી અને તે વિષય રીતભાત વિષેના છે; તેમાં અતિશક્તિ કરી રૂાય તેને વાંધો છેડી દેતાં, અમારે લખ શું