પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
ભાટ.

ભાટ. જોઇયે કે, ભાટલાકાએ અબરનાી ઉક્ષટા પ્રકારની ક્રિયા કરીને તેની દંતકથાની જંગલી સામગ્રીના સંગ્રહમાં જે ભાગ ઇતિહાસના વિષયમાં મુખ્યત્વે કરીને લોા મુલ્યવાન છે એવા ભાગને વધારે સંગ્રહ કર્યો છે. પ્રસિદ્ધિ પામેલા ઇતિહાસકા પેાતાની લખવાની શૈલીના ઉચાપણાવિષે અભિમાન ધરાવેછે તેના કરતાં, ફિલ્ડીંગ પોતે જે લખવાની શૈક્ષોમાં ઉત્કૃષ્ટપણું પામ્યા હતા તે શૈલી ખપની અને ચેગ્યતા વાળી છે એવું કહેતાં કેહેછે કે, તેમાના લખાણમાં નામ અને તારીખવિના બીજું કાંઇ સાચુ નથી, અને એથી ઉલટું મારા લખાણમાં નામ અને તારી- ખેવિના બીજું બધું સાચું છે. હાલિટ લખેછે કે, જે આ પ્રમાણે હોય તો એને હાથ ઉપર ખરી. ભાટલેાકાની કવિતા, તેમાં જે ગુણુ દેાષ છે તે સહિત, તેમાં સત્ય- તાના અલ્પાંશ છે તે સહિત, અને તેમાં નકામી કુથલીને ભાગ ણા છે તે સહિત હવાં તે ઘણી ખરી ખૂંધ પડી જવા આવીછે તે કદિ ઉડ્ડય પામે એમ નથી. જે તરવારાવિષેના ગુણાનુવાદ તેમાં થયાછે તે તરવારે ભાગી પડીઅે અથવા તે! કાષ્ટ ગુછે, અને જે જાતિનાં કાર્યથી તે પ્રદિપ્ત થઈ હતી તે જાતિ પણ બહુ ઝડપથી એછી થતી ચાલેછે. કદાપને અમ ને એમ લાગેછે કે, જે કવિતા ક્ષત્રીના પુત્રને શાન્તિની વેળામાં વર્તદ પમાડનારી અને સકઢની વેળામાં હિંમત આપનારી કેટલાંક સેકડાંથી થઇ પડી હતી તે કવિતા ઉપર સક્ષ ખેંચાવવાનું અમારા આ લાચાર અને અયોગ્ય પૃષ્ટા ના ભાગ્યમાં પણ ભ્રૂણું કરીને છેલ્લીવારનુંજ હશે. ♦ કુટુંબની દંતકથા અને વંશાવળિયા, કે જેને વિષે સર એવાર્ડના વિવાદ'ચાયા છે તે અંબથી કેવળ ઉલટા પ્રકારના ગુણ ધરાવેછે. અખર પેાતે જાતે મૂલ્યવાન પદાર્થ છે, પણ ઘણુ કરીને તેમાં માખ્યું, તૃણુ, અને બીજી હલકી વસ્તુની મેળવણી થયેલી હાયછે, અને આણીમગ જોતાં ધૃત- “ક્થાઓને અને ત્રરાળિયાના અભ્યાસ કશા લેખામાં નહિ એવા અને તુચ્છ ‘છે તેયપણ પ્રાચીન રીતભાતમાં જે મૂલ્યવાન અને નવાઇનું છે તેને અમર “કરવાનું કામ સારું છે અને ઘણી ચમત્કારિક અને ખારીક વાતે સગરી રાખે “છે. તેમ બીજા સાધનથી સાચવી રાખવા અને સમજાવવાને બની શકત નહિં. નેવરલી પ્રકરણ ૪ ચુ.