પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મકરણ ૪ સુસલમાન અને મરાઠાના વારામાં રજપૂતાના જમીનના વહિવટ ચડાયા કરનારા સુસલમાના રણભૂમિમાં જયવત થયાઅે તથાપિ અલ્લાઉદ્દીન ખીલજીના વારાસુધી ગુજરાતની સ્થાયી છત કરી લેવાને તે- એ કાંઇ કર્યુ નથી. મહમૂદ ગજનવીના કરતાં કુતુબુદ્દીન કે ચા- ધ્યેા કરીને ભાગ્યેજ વધારે સારવાળી અસર કરી છે, અને કદાપિ જો અ- હિલવાડના પેહેલા સાંસકી વંશની સમાપ્તિ થઈ હોત નહિ તે અણુ- હિંલપુરના રાજ્યે આ વેળાએ દીલ્હીનાં સ્થાપિત થયેલા રાજ્યના શસ્ત્રની સામે ટક્કર ઝીલી હોત. ખીજા ભીમદેવના મણુ પછી ગાદી ખાલી રહી નથી એ વાત ખરી પણ રાજકીય સત્તા તે ત્યાર પછી અપેક્ષામાં રહી છે અથવા કદાપિ ચલાવવામાં આવે છે તે તે જેવી તેવી રીતે ચલાવ- વામાં આવી છે. રાજાઆ સેવા પોતાની અધુરા અધિકારની ખાંપણુતે લીધે નુકશાન વેઠીને ગાદીના તાબાની ધરતી પણ ખબરદારીથી સખી શયા નહિ, અને સીમાની બાહારની હતી તે તે ધણી ખરી ખધી તેઓ- ની સત્તામાંથી જતી રહી. ચદ્રાવતીના તેના પરમાર પઢાવતા હતા તેને ચાહાણાએ ડબાવી દીધા; વશમાં થઇ ગયેલા કચ્છના રાવ સ્વ તંત્ર થઇ ગયા; સેરઠના રાવાએ તે પ્રાન્તની સત્તા પાછી દ્વાથ કરી લી. ધી, અને તેમણે પેાતાના આશ્રિત રાખ્યા તે તરતજ પેાતાના પણીના જેવા બલવાન, થઇ પડ્યા. અસલી જાતિના લોકોએે ગા- દીની નબળાઇનો લાગ જોઇને પોતાનું માથું ઉંચું કરવા માંડયું. ધ કાના મેર અને ઈડરના સેડ લાએ રાજશ્રી બા દેખાડવા માં- ડયા; ધોવાના અને પીરમના બારૈયાએ અણુહિલપુરના રાજા- ની દરિયાઈ સત્તાનું જે કાંઈ રહ્યું હતું તે સર્વે સ્વાધીન કરી લીધું, અને જેવામાં સારાના રાવેની ઉપર ખાંટ, ભીન્નેએ દબાણ કરવું તેવામાં તે- આના સગાઓએ વાધેલાએની ધરતીના નાશ કરી નાંખ્યા. આ વેળાએ વળી ધણા પરદેશી સરદારા દેશમાં પેશી ગયા એવા પ્રસંગ આવી ગયે,