પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


તેઓને પ્રથમ તે ગાદીના પટાવતેા તરીકે રાજી થઇને રાખવામાં આ જ્યા, પણ પછવાડેથી તેના અશાન્તલેખને લીધે તે દેશની વધારે નબળાઈનું કારણ થઈ પડયા. ઈડરના ડુંગરામાં એક રાઠોડ, રાખરિયું રાજ્ય સ્થાપ્યું, અને એક ઝલાએ વડીલના મુલ્કના ઉપયોગી ભાગ મે- ળવી લઇને તે માત્ર નામ સિવાય અધી વાતે સ્વતંત્ર થઈ પડયા, અને ઉલટ; પૈtતે પોતાના રાજાને મુલ્ક આપ્યા છે એવું ડાળ ચાલવા લાગ્યું.. ઉત્તરમાંથી ગાહિલ, સિંધમાંથી સાઢા પરમાર અને કાઠી તેમજ બીજી જાતિના લેકો આવીને ગુજરાતમાં પેઠા, અને ચૂડાસમા, વાળા અને અ સલી રહેવાશી મેર લેાકાની સાથે લગ્નસંબંધમાં આવીને તેએાની મદદથી સેમિયાની બેય ખુચાવી લેવાના પ્રયત્ન કરવા લાગ્યા, અને તેઓની તરવા એક બીજા ઉપર ઉગામવા લાગ્યા. ખરું જોતાં તે એકલા મુ સલમાને એ ગુજરાત ઉપર હુમલેા કરયા છે એમ નથી, જે ફાજે તેનું રક્ષણ કરવું નેઋતુ હતું, તેના જૂદા જૂદા તફા પડી ગયા અને પેાતે જે જ- મીન સ્વતંત્રપણે દખાવી પડ્યા હતા તે સાચવી રેહેવાને તેઓ ખરેખરા આતુર હતા, પણ એકદરે તે એક સામાન્ય હેતુથી જોડાયલા ન હતા અને તેઓએ પોતાના એક સામાન્ય આગેવાન કુબૂલ કર્યો નહતા. આવી સ્થિતિને લીધે અલ્લાઉદ્દીન ખીલજીના સરદારોની સામે તેના પૂર્વાધિકાન રિયા કરતાં નાળા અટકાવ કરવામાં આવ્યા, તેમજ વળી છેવટે તેઓ જે લૂટ મેળવી શક્યા તે પણ પાતાની કિંમતના કરતાં ઘણી એાછી મતા- ની થઈ હતી. ગૂજરાત કબજે થયા પછીના મુસલમાનના પેહેલા સમયનું વર્ણન તેજ લીકાનું લખેલું આપને મળ્યું છે તે ઉપરથી જણાયછે કે, આખા દેશમાં, ઘણી વિનાની અંધાધુધી ચાલી તે ચેડીક તે દેશને થાળે પા રવાની તેમનામાં શક્તિ નહિં તેથી ચાલી, પણ ધણીક તે પાદશાહેાની સ્વાર્થી રાજનીતિ માત્ર હિંદુએ વિષેજ છૂટથી ચલાવી એટલુંજ નહિં. પણ તેના પોતાના કામદારા વિષે ચલાવી તેથી ચાલી. તેઓના સરદા રેને તેઓએ જાથુ બક્ષ્યાં કરેલા આપણા જેવાંમાં આવ્યા. તેમાંથી ક હિને કેટલાક કાના હાથથી સ્વધર્મને અર્થે પ્રાણાર્પશૂ કરવાનું પદ જ્ઞ કાઠી, કચ્છમાંથી આવ્યા છે. ભા ફ