પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
રાસમાળા

૭૨૨ રાસમાળા. મેળવી ગયા, અથવા જ્યારે તે પેાતાના શત્રુઓની સામે વધારે જયવત થવા લાગ્યા ત્યારે જે પાદશાકની તે ચાકરી કરતા હતા તેઓએ તેમ ને પદભ્રષ્ટ કરવા કે પછી તેમનું કાટલું કર્યું. તે દરમિયાનમાં તે ચાગર- દમ દંગા ઉઠી રહ્યા. તેમાં પ્રથમ તા હિંદુએજ હતા, પણ પછીયો કેટ- લીક વારે પરદેશી સુન્નમાની કામદારી, અને છેવટે તે સૂતા પાલેજ પાદશાહાની સત્તાની સામે ખંડ મચાવાને સામીલ થયા હતા, અને મહુ મદ તુધસુખે જાતે એ કામ ઉપાડી લીધું તેપણુ તે બધી વ્યવસ્થા કરી શકયા નહિ,માત્ર થોડીજ કરી શકયા. ત્યારપછી ઉપજ લેવાને! ધારા અ તિશય વધારી મૂકેલા ધોરણના ઇજારાથી પાછો અમલમાં આણ્યા, અને પાદશાહી સત્તા તળેથી પ્રાન્તને ખશેડી નાંખવાના પ્રયત્ન ચાલવા લાગ્ય તેથી સૂમે ઠેરાવવામાં આવ્યા; અને તે સૂખાએ આવોને ગુજરાતમાં પગ સૂકા કે તરતજ જે રાજ્ય છૂટું પડી જતું અટકાવવાનું જે તેનું કામ હતું તેને બદલે પેાતેજ તે રાજ્ય ઇલાયદુ સ્વાધાન કરી ખેડા. આ સમયે પ્રખ્યાત રજપૂત કારા સાથે મુસલમાના સંબંધમાં આ વ્યા છે તેમાંમાત્ર સારડના રાહુ અને તેને પટાવત મેખડ ગેસિ એ એ હતા. જુનાગઢ મુસલમાનના હૃધાની સામે અટકાવ કરવા, અને જો કે પીરમને! નાશ કરવામાં આવ્યું અને તેને સ્થાપનાર મારવા ગયા તેયપ- શુગાહિલ વંશની સત્તા ટૂયા વિનાની રહી; ધેાત્રા અને બાકીને તેમને મુલ્ક તેઓના તાબામાં રહ્યા અને તેની ન્હાની શાખાવાળા રાજપીપળાના ડુંગરામાં ધણી થઇ પડવાને જોયે તેટલો સત્તાવાળેા થઇ પડયું. ગુજરાતની સપૂર્ણ છત કરી લેવાને સુલતાનીએ ડગલાં ભસ્યાં તેમાં તેઓના જયને વિસ્તાર કેટલે થયા તે આપણા જેવામાં આવ્યું. સ્ હુમૂદ બેગડાએ સેારના રાવેને અને ચાંપાનેરના રાવળને રાષ્ટ કરી નાંખ્યા; તથાપિ ઇડરના રાવેાએ, પેાતાના ઉપર વારંવાર થયેલા હુમલા- ની સામે જયવતપણે પેાતાની સ્વત’ત્રતા સાચવી, અને ચાવડા, ઝાલા, ગા હિલ, અને બીજાએ પોતાની જમીનના કબજો સાચવી રહ્યા. આ પ્રમાણે પેતાની હૈયાતી સાચવી શકયા છે તેજ માત્ર મ્હોટા હિંદુ જમીનદાર છે એમ નથી, કેમકે દેશના દરેક ભાગમાં જે વંશપરપરાની રજપૂતાની જા ગીર છે તે દરેક પરગણુાની જમીનના કંઈ એકા ભાગ રાકતી નથી.