પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


મિરાતે એહમદીના સુસલમાની કર્તાએ સામાન્ય વર્ણન નીચે પ્રમા છું આપ્યું છે. સુલતાન અહમદ ગુજરાતીના વારામાં સર્વ જમીદારાએ ડ મચાવ્યું અને હરકતા કરવા લાગ્યા; તથાપિ તેઓને શિક્ષાએ પેહોંચા ‘ડીને નસાડી મૂકયા અને પ્રત્યેક ઠેકાણે સુલતાનના નાકરા મૂકી દેવામાં આવ્યા. આ પ્રમાણે તેને વસવાનું ઠેકાણું તેમના કખજામાં રહ્યું નહિ એટલે નિરાશ થઈને એ કાફી ટેળે થઇને રસ્તામાં લૂંટ કરવા લાગ્યા. “અને ગામડાં મારવા લાગ્યા. નિધણિયાપણું વધ્યું, ગડબડાટ ચાલ્યેા, ખે તીવાડીની ખરાી નજર પડવા લાગી, અને ઋયત દુ:ખ પામવા લાગી. “જેઓને વિચાર કરવા જોયા હતા તેએએ લાંખી નજર પેહેાંચાડીને આ સકટાના છેડા માણ્યા અને દરેક ગામને જમીદાર સામા થાય નહિ એટલા માટે તેના જામીન લીધા. દરેક ગામની જમીનના ત્રણ ભાગ જે તળપત કેહેવાયછે તે સરકારની મિલકત ગણાઇ, અને એક ભાગ જે વાંટા કહેવાયછે તે જમીદારાને આપ્યું. તેના બદલામાં તેએ ચેાકીવાળા પૂરા પાડે અને પાતપેતાના ગામનું રક્ષણુ કરે તથા સરકા- રતે જ્યારે ખપ પડે, ત્યારે નોકરી કરવાને તૈયાર રહે, એમ ઠરાવવામાં આવ્યું. એ લેાકાએ જાણ્યું કે સરકારને નમ્યું આપ્યા વિના આપણુા- “થી નિરાંતે વશી શકાવાનું નથી. તેથી તેએ શરણુ થયા, અને તેમના વાંઢામાંથી સલામી આપવાને ખૂન્ન થયા. આ વેળાથી તેમની પાસેથી “સલામી અને પેશકશી લેવાનું કર્યુ. હળદરવાસ, ધાડાસર, આતરસુબા, “માંડુવા, અને ખીજી કેટલીક જગ્યાએના જમીદારોને ધ્રુસલમાન કા અને તેઓએ પાતાના તાલુકાનું રક્ષણ કરવાની કબૂલાત કરાવી લીધી. ‘‘મુસલમાની ધર્મતે ઉત્તેજન આપવા માટે તેને પાશાહની દરબારથી એ ગ્રાસ આપવામાં આવ્યા તે, પણ તેઓએ સરકારને પેશકશી આ “પવાને કબૂલ કરવું. જે મુખ્ય જમીદારો ઉપર જીતના હાથ પહેાંચી શ “કચા નહિં તેમની પાસેથી દરવર્ષે પેશકશી ઉધરાવા લાગ્યા.” તથાપિ મુસલમાની ઇતિહામકાના લખાણુથી આપણા જોવામાં આવ્યું છે કે, સ’કટ વેચાવિના નિતર લશ્કર રાખ્યાવિના એ ઉઘરાણું તેઓ વસુલ કરી શકયા નથી. સુલતાનેાની ફોજ વર્ષે આ હિંદુ ઠા- કારાના ઉપર ચડતી હતી (જેમ અણુદ્ધિલપુરના રાજાએની સેના, આ-