પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


હતા. વચ્ચે અમદાવાદમાં લશ્કર રેહેતું હતું તે સિવાય ખીંછ ધી જગ્યાએ સરકારી થાણાં હતાં. આવું છતાં પણ પાદશાહના આખા મુલ્કની વચ્ચે વચ્ચે હિંદુ કેરીની જમીન હતી તે મામલ સરકાર ના વારામાં, રાજા, રજપૂત, કાળી, અથવા ગ્રાસિયા ગમે તે હો તે પ જમીદારના એક નામથી ઓળખાતા હતા. જમીારી પાસેથી અથવા તેમનાં ગામમાંથી જે ઉપજ વસુલ આવતી તેને દર ઠરાવી રાખેલે હતા અને એક રકમ નક્કી કરેલી હતી. સરકારના ભાગ, હિસ્સા કાઠાડીને અથવા ઉપનની કિંમત ઉપરથી ઠરાવવામાં આવ્યા નહતા; પશુ દરેક માલિકે ઉક્ષટા પાતાને ફાવે તેવા સરસ ઠરાવ હાંસલ કરી લીધે હતા. પાદશાહેાના વારામાં પશુ અમદાવાદના સુલતાનેાની પેઠે જમીદા- રેસની પાસેથી ઉત્પન્ન વસુલ કરી લેવાને સદા લશ્કર હાજર રાખવાની જરૂર પડતી હતી. ઇતિહાસકત્તા કહે છેકે, 'જો મેદાર મ્હોટી ફેાજ લઇને વાત્રક ને પશ્ચિમમાં છે તેના કિનારા ભણી, અને વળી તે દિશા ભણીની સીમાએ વાંસવાડા અને ડુંગરપુર જે અમદાવાદથી સુમારે સે કાશ છે ત્યાં સુધી જાય, અને વાંસવડાથી દક્ષિણ ભણી, સુય અને ઝા લરિયા તથા મારિયા પરગણાં, અને રાજપીપળા, માંડવી, અને રામનગર ભણી (જે દરિયા કિનારે છે) ઉત્તરે જાય તા ત્યાંના જમીદારોની પેશકશીતા નીકાલ થાય; જો તે ડુંગરપુર ભણી વાંચુકાણુમાં ના તા “ઈડર જીલ્લા, સિરાઈ, દાંતા, ગીરનાડુમરા, રાણાબાવા ફાર, ડિ- ‘માનગર, અને કચ્છના તાલુકા; કચ્છનું વાગડ પ્રગણું એટલાનું પત્તી “જાય, અને ત્યાંથી ઝાલાવાડ, મારી, હુલવદના જમીદાર..ઇસલામ નગરની (ભૂજ) સરકાર. જગતરાણા ભાઉ, સારસરકાર, પારબંદર, વ્યાનાઇ ફૈસા, ઉના, અને કાઠિયાવાડના બીજા-ગાહિલ, લાલિયા- ણા, ધંધુકા, અને ધાળકા એટલાનુ પતાવીને ખંભાયત જીલ્લામાં થઈને ખંભાયત જે દરિયા કિનારે છે, ત્યાં આવી પેહોંચે.’ + પેશવા સરકારને અમઠ્ઠાવાદના સરખાના વકીક્ષ અમરતલાલ કરીને લગભગ ત્રીસ વર્ષ સુધી હતા તેણે કર્નલ વાકરને ગુજરાતની હકિકત વિદિત કરે. લી તે જીવા. ૧ નવાનગર.