પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


‘ભાગ અચાવી પડયા.” ‘હુવાં ( ૪૦ સ૦ ૧૭૪૭–૪૮ થી ૧૭૧૬ સુધી ) સૂમેદાર ફાજ “ન જમાવ કરેછે અને તક્ષપત અથાવી પડેલા વાંટાદારૅ પાસેથી દરેક જગ્યાની મગદૂર તપાસીને પ્રમાણે ખડણી ઉધરાવેછે, અને પોતાના ‘અમલદારના જામીન લેછે; પણ જ્યારે મ્હાટે જમીનદાર ખંડણી આપ- વાતે ના કહું ત્યારે પછી જોરાવરીથી લેવાનું પ્રાન્તના. સમ્મેદારનું શું ગ- હુ ? અને તે એવા નિમખહરામ થઇ ગયા છે કે તેમના ભીનું ળાવું જો હાય તે તેનાથી શેડ્ડરના દરવાજામાંથી પસાર થઈ શકાય નહિં,” ૩૨૭- રજપૂત ાકારોની સત્તા ઓછી થઇ ગઇ તેનાં મુસલમાનતી છત ‘સિવાય કેવળ જૂદાજ પ્રકારનાં કેટલાંક કારણુ છે. ખાપની જાગીરમાં કુટુંબના ન્હાના ભાઇનેા ભાગ ખરેખરા પાહેાંચેછે. મ્હાડા તાલુકા- ‘માંતા આવા હુક જેવા પ્રસંગ તે પ્રમાણે જીવાત સારૂં ચાડે જમી- “નને! ભાગ ઇલાયદે કાહાડવાથી પતી જાય, અને તે ન્હાના ભાઇ અ- થવા કૂટાયૈ ટિલાયતને પટાવત થાય; પણ જ્યારે કૂટાયાની જાગીર ઢાય ત્યારે તેના દીકરા પોતાના બાપની જમીન સરખે ભાગે વહેંચી લે અથવા ન્હાના ભાઈયા એક ન્હાના ભાગ સરખે હિસ્સે વહેંચી લઇને મ્હોટા ભાગ ક્ષિાયતને માટે રહેવા દે. આ રીત જે ખરેખરી એવાજ નિયમ પ્રમાણે ચાલવાના પ્રસંગ આવ્યેા હાત તે દેખીતુંજ છે કે જેમ ઘણા જમીદારેાનું થયું છે તેમ ભાગના ભાગ થઇ જવાથી ચા- ડી પેટ્ટુડિયે જમીદારના તાલુકો વેહેંચાઇ જઇને તે દરેક કેવળ ખે ડુતાની સ્થિતિયે આવી પહોંચ્યા હત. પણ જ્યાં મધ્યસ્થ સરકાર હતી નહિ, અને જ્યાં આસપાસ ઘરના અને સરકારના કજિયા સદા મચી રહ્યા હતા તેવામાં ફૂટાયા અથવા ન્હાના વંશના જે સારા રજપૂતા હતા તેઓએ પાતાની તરવારના બળથી પેાતાના વારસા વધારી દીધે, ઘણાક તા પાનાના બાપ દાદાની મિલકતના હિસ્સે મૂકી દઇને ઘણું આધે જને લશ્કરી ચાયે રહ્યા, અને જ્યાં લાંખી મુદત સુધી લેડાયેદ લ્યાં કરે તેવી સ્થિતિમાં તે જાતના ઘણુ લેાકા કામ આવી જાય એ વાત દેખીતી છે તે પ્રમાણે થવાથી જમીનના ન્હાના ન્હાના વિભાગ