પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
રાસમાળા


પડી જતા અટકી પડયા. ભાયાતના દુકદાર વારસ છેવટે ટિલાયત હોયછે, કાઈ કાછ વાર જ્યારે ભાયાતના ભાગ તેનું પૂરું થાય એટલે હતા નથી ત્યારે પોતાના કુટુંબના મુખ્યને ત્યાં પરાણે મૂકેકે અથવા વેચાતા આપે; ટાઇ કાઈ વાર તેા મરજીથી અથવા અગસ પડવાથી પેાતાના ટિલાયત વિના બીજા કાઇ પાસેના શક્તિમાન પડેશીને પોતાના આખા ગ્રાસ અથવા તેના થોડા ભાગ પાતાનું રક્ષણ મેળવી લેવા સારૂં અથવા તે પજવણી કરે નહિ એટલા માટે આપેછે; આ સિવાય, રજપૂત ઠાકારાના ખજાના ઉપર બીજા પ્રકારને મારા છે, તે એ કે, ધર્મ કરવાનું મન થવાથી અથવા માનની ઇચ્છાને લીધે બ્રાહ્મણુ, ગેા- સાઇ, અને બીજા યાચના કરનારાઓને અથવા કીર્ત્તિને સિકકા કટાર રાખનારા ભાટ અને ચારણાને કાંઇ આપવાની અગ પડેછે. આ લેકા યાચકાના સામાન્ય નામથી દેશના કેટલાક ભાગમાં આળખાય છે. ઇડરના રાવ વૌરમમ્રુવ અને બીજાએ લાખપસાવનાં મ- હાભારે દાન કરેલાં આપણા જેવામાં આવ્યાં છે. આ દાન નાણાં, પાશાક, જવાહીર, ધાડા અથવા બીજી મૂલ્યવાન વસ્તુએંનાંજ આપતા એમ નથી પણ જમીનનાં આપવામાં આવતાં તે, તે ઉપર શબ્દ લખવામાં આવ્યા છે તે ઉપરથી પસાયતું. ફેડેવાયછે અને તેને કોઇ પ્ર કારને કર પ્રથમના આપનાર ભણીથી .લાગુ કરવામાં આવ્યેા નથી, પણ છેવટે. કાઈ હેય નહિ ત્યારે પાતાના વારસ થવાના છેલ્લા હક રાખેલે છે. કુંભાર, મશાલચી, અને બીજા ધરકામ કરનારા ચારાને પણ પસા- યતાં આપવામાં આવેલાં છે. માત્ર આગળ લખ્યું છે તે પ્રમાણે, ગ્રાસ એ શબ્દ ધર્મનાં દાન કરેલાં અનેે જેને પછવાડેથી ચેાકસપણે પસાવ એ શબ્દ ચલાવવામાં આ- વ્યા છે તેને મૂળથી લગાર્ડો છે. તથાપિ ભાટલેકાના વર્ણનમાં કુટુંબ ના ભાયાતાના ગુજારાને અર્થે જે જમીન આપવામાં આવતી તેને તે હંમેશાં લગાડેલા છે. અને જો કે, આવા એકલાજ પ્રકારમાં નહિ, તાપણુ શબ્દના ચાલતા અર્થમાં ધણા કાળ સુધી તે શબ્દ વપરાયલે છે. છેવ ટે, ગામડાના લોકોએ પોતાના લૂટાટ કરનારા પડેાશિયોને રક્ષણૢ કરવા

  • પ્રથમ આવૃત્તિના પેહેલા ભાગને પૃષ્ઠર ૮૯ મે જુવા, પદ્માવલેાકન પ્રકરણમાં