પૃષ્ઠ:Rasmala II.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


• તે અથવા પજવણી કરવી પૂરી દેવાને અર્થે વાળ યા એવાજ રને માટે જે કાંઇ આપેલું તેને પણ ગ્રાસ એ શબ્દ લગાડેલા છે. આ પ્રમાણે ગ્રાસિયા એવા કિતાબ મૂળમાં જોતાં આબરૂ ભરેલો, અને તે ધારણુ કરનાર રાજવંશીકુટુંબના ભાયાત છે એવું બતાવી આપનાર છતાં, છેવટે શક ભરેલા શબ્દ થઇ પડયા; તેમજ એના ધારણકરનાર ચેરને ધંધા લઈ ખેડેલા લૂંટારા અને સંખેડાના પાછના મેલીકર જેવા રાતના ધરાક નેવે અર્થ સૂચવનારા થઇ પડ્યા. ઉપર લખેલૈા ફેરફાર સંબારી રાખવાની ઘણી અગય છે, કેમકે તે ઉપર લક્ષ નહિ આપવાથી કદાષિને ગેરઇન્સાનું કારણુ ઉત્પન્ન થયું નથી તયાર્ષિ ગુંચવણમાં પડવા જેવું થયું છે. રાવ ચાંદાએ પેાતાના વ શપરપરાના ઈડર સંસ્થાન ખુચાવી લેનારા પાસેથી જે માસ અથવા વાળ મેળવી લીધી તે, રાજપીપળાના ડુંગરાના લૂટારૂઓએ રક્ષણ વિનાના ગાં- ડિયા પાસેથી અને સુવાલવાળાઓએ કરતા વેપારયા પાસેથી જે ગ્રા સ અથવા વેાળ મેળવી લીધી તેની સાથે રોયમેલ થઈ જવા દેવી જોઇયે નહિ; તેમજ એ હુકા અને રજપૂત કુટુંબના ભાયાત ગ્રાસિયાના કબજા માં આવેલી કુટુંબની જમીન ઉપરને નિયમિત અને કાયદાસર હક એ- એ વચ્ચે સેળભેળપણ નહિ થઇ જવા દેવાની વધારે ચેકશી રાખવી જોઇયે. કાઠિયાવાડના જુદાજુદા જમીંઢારાની અડકે વિષેનું કર્નલ વાકર શું નીચે લખેલું વર્ગુન આખા ગુજરાતને સામાન્યપણે લાગુ પડી શકેછે:- રાજા એવી પદવી કુટુંબના મુખ્યનેજ માત્ર લગાડાયછે. તે સ્વતંત્ર હાવા જોઇયે એટલે પોતાના કુટુંબના બીજા ક્રાઇમ જમા આપ વ્હાય નહિ એમ હાવું જોઇયે. માગલ કે મરાઠાઓને જમા આપવામાં “આવતી હાય તા તેથી કરીને તેના સ્વતંત્રપણાને આંચ લાગતી નથી. શાનું શિરનામુ મહારાજા રાજશ્રી Modern Bhatt (ચર્ચા)’ એ પ્રમાણે થાયછે. ‘રાણાની પદવી રાજાના કરતાં કાઇ રીતે ઉતરી નથી, પશુ તેનું મૂળ ખા “તરી પૂર્વક શેાધી કઢાતું નથી. ( શવની પદવી વિષે પણ એમજ છે ). ત્યારપછી ઉતરતી પટ્ટી રાવળની છે, તે ભાવનગરના ઢાકારની ખરેખ રી લાગુ પડતી અટક છે, જે તેના પૂર્વજોને ડુંગરપુરના રાવળ પાસેથી આશ્રય મળવા ઊપરથી તેઓએ માનની નિશાની ખાતરધારણ કરી છે, ૪૧