પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
રાસમાળા

૨૪ રાસમાળા. તે ‘લમ “પર ચુસલમાન નવાબ રાજ્ય ચલાવતા હતાં; તેથી ફેરફાર કેવું થશે તે સારી પેઠે જાણતા હતા. પૂર્વભણીના બીન સર્વ રાજાના જી- કરતાં મરાઠાઓના મરજી પ્રમાણે થતે જુલમ વધારે ભારે પડેછે; “તે હરેક જાતનું ત્રાસદાયક ધાતકીપણું કરીને ધન હરી લેછે, તેમાં વ્યા પાર, ખેતીવાડી, અને ધન તથા આખાદાનીનાં ચાલતાં સાધનને સારા “રાજકત્તા ઉત્તેજન આપેછે તેવું તે આપેજ શાના. અગરજો મુસલમાનને “પણ ધનને એટલે બધે! લાભ છે તાપણ તે વધારે દાયતાથી ખ- ચેછે. ઉપયાગી અને શૈાભાયમાન કામેાને ઉત્તેજન આપેછે, અને વિદ્યા ત થા કળાનું પ્રતિપાલન કરેછે.” મહાદજી સિધિયાને ભરૂચ આપવાને દિવસ ૧૭૮૩ના જુલાઈ સુ- હિનાની ૯ મી તારીખના હરાવ્યા હતા, તે ઉપર ભાસ્કરરાવ આવ્યા ત્યા રે રીત પ્રમાણે દરબાર ભરીને તેના આદર સત્કાર કર્યું, અને શેહેરના ૬- વાજાની કુંચિયા તેને હસ્તગત કરી. નર્મદા નદી ઉતરીને સુરત જવા સારૂ અમે તરતજ પાણી પાસે ગયા, અને અમારી સાથે શેહેરના મુખ્ય મુખ્ય લાકા ખેલ્યા ચાલ્યા વિના આવ્યા. જ્યારે અમે ।'પનીના ન્હા- ના મછવામાં ખેડા, ત્યારે અમારા માથા ઉપર એક કાળક ત્રાણુ વાદળુ “ચડી આવ્યું, અને વધીનું એક ઝાપટું પડયું. તે જોઇને અમારા શેકા- તુર મિત્ર! હવે વધારે વાર મુગે મ્હાડે રહી શકયા નહિ, અને મરાટા- એના જુલમના માટે આવેલા ત્રાસ વીસરી જઇને કરૂણા ઉપજે એવે પાકાર કરી ખાલી યા કે, ભરૂચના દુર્ભાગ્યને લીધે આકાશ રડેછે તેનાં સુ છે ! અંગ્રેજોના ઉપર નિરાધાર અપવાદ અને પાયા વિનાના “હુજારા વહેમ રાખવામાં આવેછે, અને જે સુરાપમાં એકદમ માનવામાં આવતા હતા, તેની સામે હું ઉપરની વાત રજુ કરૂંછું, હિંદુસ્થાનમાં ઘણા એક મ્હોટા અધિકાર ઉપર છે તેમાંથી કેટલાએક એશક ઠપકાને પાત્ર છે. આપણા દેશમાં પણ જેઓ એવાજ અધિકાર ઉપર છે તે માંથી અધાય નિર્દોષ છે એમ નથી; દ્રવ્ય અને સત્તાની લાલચ કોઇ કોઇ વેળાએ અતિ બળવાન મનવાળાઓને પણ વશ કરી લેછે; પણ . માઢ પામી જવાથી દૂર રેહેવાના કાળ પાસે આવી પહેાંચેછે, ત્યારે નિર્દોષ અંતઃકરણ રહ્યું હાય તેથીજ માત્ર સુખ થાયછે. યુરોપિયન કે હિંદુસ્થા આ