પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
રાસમાળા


એમનું શીરનામું શાળશ્રી -- ‘એ પ્રમાણે કરવામાં આવેછે. રાખ શણા (રાવ), અને રાવળના દીકરાઓને કુંવર, અને તેમના દીકરા- એને ડાકાર કહેવામાં આવેછે, પણ તે તેને જાગીરને વારસા મૂ- યે હેય તા વળી ફાકારના દીકરા તેના આપની હૈયાતીમાં કુંવર કહેવાયછે. તેના મરથ પછી સ્ફુટ હાયછે, તે ઢાકાર થાય, અને ક્ષ્મીા ભેમિયા, અને ગ્રાસિયા કહેવાયછે. રાવળ પછીની પાયરી ાકારની છે, તે જેઓ રાજાના જેટલી પદવી ધરાવાને યેાગ્ય ની હૈા- છતા, અથવા જેએ કુટુંબની નિરાળી પશુકનિટ શાખાના મુખ્ય હા- પછે તેઓને લગાડવામાં આવેછે. કુટુંબના ટિલાયત પ્રતિ માકરેને ભાયાત તરીકે ખડણી આપીને, ધાડા મેકલીને, કે ચાકરી કરીને નમ્યું આયાની નિશાની બતાવવી પડેછે. ઢાકારે પેાતાના તાખાની - ઞામાં રસનાં જેટક્ષા વતંત્ર છે. જેએ રાખ કે ઠાદાર નથી

  • પણ તેઓના કરતાં નીચી પદવીના છે, અને જેઓને જમીનના હિસ્સા

મળેલા હાયછે તેએને બેમિયા કહેવામાં આવેછે. તેઓના તામામાં જે જમીત છે તેના તેઓ પ્રાચીન વંશપરંપરાના હકદાર છે, અને તે ટુક “ી ચાસ એ શબ્દ લગાડવામાંઆવેછે, કે, અસલ અથવા કીમ (એ મુસલમાની શબ્દો છે તેને અર્થ મૂળ, જૂનું થાયછે) ના જેવે અર્થ બતાવે, તે ઉપરથી ગ્રાસિયાનું સામાન્ય નામ અમે તેને લગાડયું છે.” સન ૧૭૫૫ માં અમદાવાદ ભાગ્યું ત્યારથી મરાઠી સત્તાની સ્થાપના ચપ ગણવી જોઇયે. પણ તેના પેહેલાં કેટલાંક વર્ષે આગમચપલાળ અને દામાજી ગાયકવાડ, તથા ભાજીરાવ પેશવા અને બીજાના ઉપરીપણા નીચે તેઓએ પ્રતિ વર્ષ હુલા કરવા જારી કર્યા હતા, અને વડાદરા પેાતાના કબજામાં કરી લીધું હતું. આ વેળા સુધી તે મ રાઠાઓના હક્ષા જે કરવામાં આવતા હતા તે માત્ર લૂટફાટ કરવાને મા રેંજ હતા મતે સૂટ મેળવવાની તેએની મતલખ હતી, અને અમર ને તેઓએ માગલ સરકારના કામદાર! પાસેથી ચેાથ લેવી હરાવી હતી પષ્ણુ તેઓની ફેાજના બળ ઉપર તે વસુલ કરી લેવાના આધાર શું- હતેા હતા. અમદાવાદ ટૂટયા પછી પેશવાએ અને ગાયકવાડે આખા દેશ અધધ વેહેંચી લીધેા હતા, અને મેગલ તથા મરા વચ્ચે -