પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


પડેછે, અને તેમને ધેર બાળક અવતરેછે ત્યારે પણુ વધાઇ એકડી થાય છે; રૈયતની પાસેથી તેમને જે ઉપજ મળેછે તેમાં તેઓ પોતાની મરજીં- “માં આવે તે પ્રમાણે વધારા બઢારા કરેછે.” જૂદી જૂદી જાતના અનાજની ઉપજમાંથી ઢાકારશને જે ભાગ મૂળ તા તે તેમની મુખ્ય ઉપજ હતી. વાડિયાની પેદાશ, શેલડી, કપાસ, તંબાકુ અફીણુ અને બીજો પાક કે જેનું કળતર કરવાને મુશ્કેલ પડેછે તેને માટે સલામી લેવાના ઠરાવ હતા. જમીનની સલામીના એક ભાગ તરીકે તેઓએ કેટલીક વાર હળ વેરા લીધેલા છે. કેટલીક વાર જમીનની ઉપ- જતા ભાગ ચેડા કરેલા તેને બદલે જીજ સલામી તેઓએ લીધેલી છે. ભાયાતને જમીન આપેલી હાય તેવે ઠેકાણે તેએએ જમીનની ઉપજની ભેગ તેમને લેવા તે રાકડ નાણાં પતે લેવાના ચાલ રાખે છે, ખે- ડુત લાકાએ થોડાં વર્ષ લગી દાણાની ઉપજ આપવાને બદલે તેના હકની જીજ સલામી આપેલી છે. ધણુ કરીને સર્વ અડાની ઉપજ જમીદારને પળતી. નિરધણિયાત માલ અને રખડતાં ઢોર પશુ તેનાજ હકનાં હતાં. વેપારીના માલ ઉપર તેનું નાકું પહેચતું; દારૂ વેચનાર ઉપર તેમજ ચા- ભડા રંગનાર તથા ચામડાં સાફ કરનારના ઉપર તેના વેરા હતા. તેમાં છેલ્લે લખેલા વેરા તા ગામના સર્વે ઢોરનાં ચામડાં ઉખાડી લેવા (ખાંભ) ની પરવાનગી આપવા બાબતના કરને માટે આપવા પડતા. લગ્ન ઉપરના વેરા અર્ધા રૂપિયાથી તે એ રૂપિયા સુધીના જીજ હતેા. ફાદારી ગુનાહને ઉપજે દડાકારને મળતા હતા અને અદાલતની ફરિયાદમાં કેટલીકવાર તેા અપાવેલા દાવાને ચેાથેા ભાગ મળતા હતા, દરેક માહાલના રૈયતના ભાગનું કામકાજ મરાઠાઓએ કુમાવિરાદાર અથવા જમાબંધી વસુલ કરનારને સોંપ્યું હતું. આ અધિકારીને પગ- ામાં માત્ર થોડા કાળ સુધી રહેવાને બની .વતું, કેમકે એની જગ્યા લેવાને કાઇ બીજો માણસ વધારે આપવાના ઠરાવ કરે તે। તેને પેલાની જગ્યાએ નીમવામાં આવતા, તે માટે પહેલા ડરેલે હાય તે પરગણાની જયુ ઉપન્ન ઉપર અથવા રૈયતના સુખ ઉપર કાંઇ આધાર નહિ રાખતાં તે નાથી ઉોડાય એટલું તે ઉસેડતે. પૈસાદાર થઈ જવાને તેને એક રસ્તે હતા તે એ કે ફોજદારી ગુનાહતેા દંડ તે લેતે; અને ગમે તેવા મહાભારે