પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
રાસમાળા


અને ઘાતકૌપશુાના ગુનાહ હાય તાપણુ તે દંડિવના બીજી વધારે સા શિક્ષા કરીને જવા દેવામાં આવતા નહિ. અદાલતના કજિયા ઘણું કરીને જમીનના કબજા વિષેના, લેણુદેણુના, અને નાતજાત સંબંધીના થતા તે કુમાવિશદારની સત્તાનીચે પચ ઠરાવીને તેમને સોંપવામાં આવતા, અને કુમાવિશદાર તે। તેના અમલ કરાવી આપવાનેજ વચ્ચે પડતા, તથા જે રકમ આપવાની હોય તેના ચોથા ભાગ પેાતાની મેળે ચડાવી જતા. રજપૂત ઠાકારોના સંસ્થાનામાં કદાપિ મુલ્કી કે ફ્રજદારી કજિયા ચૂકવવામાં આવતા તે તે ફામ ગ્રાસિયાના દાયમાંજ રહેતુ. ભાટ અને ચારણુ લે,કાની સત્તા ધણી ચાલતી હતી, અને તેઓની જેમાં જમાની હોય તે પ્રમાણે તે પળાવતા હતા, કજિયા જ્યારે પંચાયતને સોંપવામાં આવતા ત્યારે તેવી બાબતમાં કુમાવિશદારના કરતાં ગ્રાસિયાની રીતિ સારી હતી. કજિયાવાળા પાસેથી ઢાકાર જીજ રકમ લેતા તે તે આપી શકે એવી હતી અને તે ધર્માદા વાપરવામાં આવતી મુખ્યત્વે કરીને તાદિવ્યઅને સમ ખવરાવીને ન્યાય કરવામાં આવતે હતા. ગાયકવાડના રાજ્યમાં અને કાઠિયાવાડ તથા મહિકાંઠાના મુલ્કગીરી માહાલામાં લગણુ પણ એવી રીતિ ચાલેછે, કરિયાદીની પાસે ગમે તેવે પૂરાવા હોય તેાયપણુ તેના ઉપયોગ કરવાને બદલે પ્રતિવાદી પશુ રિ- યાદીની પાસે એજ રીતે કરાવવાને ચાહતેા. આ પ્રમાણે બન્ને પક્ષકા- શમાંથી એક જણુ ખીર્જાને ઉપર પ્રમાણેની રીતથી અજમાવી જોવાના કામમાં ફળદ્રુપ થતું એટલે તકરારી બાબતના ધણીવાર નીવેડા થઈ જતે; કેમકે, મુખ્યત્વે કરીને આબરૂદાર માણસે! આ પ્રમાણેના ધરણુવતે પે- તાની તકરાર સાખીત કરવા કરતાં લડી મરવાનું મૂકી દેવાને વધારે ૫- સદ કરતા. રેનાડાટની આરેબિયન મુસાફ્રાની ચાપડીમાં આ ચાલને બરાબર મળતુ આવે એવું વર્ણન છે, તેઓ કહેછે કે, . ઇન્ડીઝમાં એક માણુસ મેાતની શિક્ષા કરવા જેવું અપરાધનું કાઇ ખીજાના ઉપર તેહા- મત રાખે તે અપરાધીને પૂછવામાં આવે કે તમક્રિય્ કરવાને g પેશવા અને ગાયકવાડ પાસેથી કંપનીને ગુજરાતમાં જે દેશ મળ્યે તે વિષેના મિ, પિગલે કર્નલ વાકાને તા. ૧૮ મી તુન સન ૧૮૦૪ માં પાર્ટ કરેલા તેની સાથેના પરિશિષ્ટ પ્રમાણે, રેલી માખત વિષે પણ ઉપર વે