પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


“રાજી છે કે નહિ; જે તે હા કેરું તાલે(હાડાનાકડાને ખૂબ બિ “ધિકાવીને સાલચોળ કરેછે, પછી અપરાધીને કહેછે કે, તારા હાથ આ ગળ ધસ, તે ધરેછે એટલે વડનાં પાંદડાં સાત તેના હાથમાં ઉપા ઉપરી મૂકીને તેના ઉપર ધીકાવેલા લેડાડાના કડકા મૂકે છે. આ ભાણેની સ્થિતિમાં તે કેટલીક વાર સુધી આાગળ પાછળ ચાલેછે અને પછીથી લેહાડાના કડકા કાઢાડી નાંખેછે. ત્યારપછી તરતજ ચામડાવતે તેના પો મઢી લેઇને તેના ઉપર રાજાને શા કરેઢે ત્રગુ દિવસ પછી તેના હાયમાંથી ચામડુ કાહાડી નાંખીને જીવેછે અને જો દાઝયાની મિ- શાની જોવામાં આવે નહિ તે તેને નિરપરાધી ઠરાવેછે; અને તેને જે શિક્ષા કરવાની ધમકી દીધો હ્રાય છે તેમાંથી મુક્ત કરેછે; તથા તેના ઉપર તાહેામત મૂકનારને સેાનાની મૂર્તિ દંડમાં આપવી પડેછે. ‘કાઈ કાઈવાર દેગડામાં પાણી ખૂબ ઉકળાવેછે તે એટલું બધું કે કાઇનાથી તેને અડકાય નહિ; પછી તેમાં લેહે!ડાનું કઠુ નાંખીતે તેમાં હાથ ધાલીને તે કડુ કાઢાડી લેવાનું અપરાધીને ક્રમાવવામાં આ વેછે. તેહામત મૂકનારને આવી બાબતમાં પશુ સેાનાની મૂર્તિ - પવો પડેછે, - હાલના એક ગુજરાતી ગ્રંયકત્તા કહેછે કે, અમારા ગામને પ- દર એક લીંબડા છે, તે ચેલોબડા' કહેવાય, તે ઠેકાણે ચારાતે

  • ‘ઉન્હા સમ દેવામાં આવેકે, જ્યારે ચેર પકડવામાં આવે અથવા

પિને કાંઇ વાધે। ઉડે અને કાણુ ચાર છે તે નક્કી થાય એમ હાય નહિ ત્યારે બન્ને પક્ષકારાને કે પછી એક જણાને ઉન્હા સમ ખવરાવામાં આવેછે. પંદર વર્ષ ઉપર એક સાનીને સમ ખવરાવવામાં આવ્યા હતા તે જોવાને હું ગયા ન હતા પણુ તેની વાત મે નોચે પ્રમાણે સાંભળી છે: રાજાના કારભારિયે ચારલીના આગળ લે.હેડાનું એક મેલુ ઉન્હેં કરાવીને સેાનીના પ્રતિવાદીતે કહ્યું કે એ તું ઉ.વ. લેકે ડુંછે કે, કેળિયે કારભા- રીતે લાંચ આપી હતી તેથી મેલું લેતી વેળાએ કાળિયે સૂર્યને પગે લા ગીને કહ્યુ કે હે સૂરજ માપથ! જો હું સાચેા હાઉ તા મને તારો ! એમ

  • આવા તાદિન્ચ કરીને રોગન ખવરાવેલા અમે અમારી નખરે તૈય,

લા છે. પાંદડાં માણસને નુકસાન થવાથી ખેંચાવેછે.