પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૭
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


કાટી ગયું. એટલે તેમાં પૈસા નાંખીને સમખાનાર પાસે “ડનારને સચાઇથી તેલ થડા પાણી જેવું લાગ્યું. ધાલેરા પાસે ભડિયાદ ગામમાં ભડિયાદરા પાર છે ત્યાં જાતે કે

  • ટલાક લોકાને સમ ખવરાવેછે, તે એવી રીતે કે, લોહાડાની ખેડી અપરા-

લ્હીના પગમાં પેહેરાવીને તેને પીરની સામે ચલાવેછે તેવામાં તે ખેડી ટુ- ટી પડેછે એટલે સમ ખાનાર સાચા રેછે. અમારા સાંભળવામાં આવ્યું છે કે એ બેડી બનાવવામાં યુક્તિ કરેછે તેથી તે તૂટી પડેછે.” ૩૩૭ કઢાવ્યા તે કાદા- ‘ભાવનગરમાં સમ ખવરાવાના એક બા પ્રકારના ધારી છે. ત્યાં “એક પથ્થરમાં ખારી જેવું ખારૂં છે તેમાં થઇને, જેના ઉપર શક આવ- ‘તા હુંય તે ચાલ્યા જાય તે તે સાથે રેછે, અને જે નીસરી શકે નહિં 'તે જૂડો કરેછે, તે સત્યઅસત્યની અથવા ધર્મપાપની ખરી કહેવાય. ટાહાડા સમ ખવરાવવાની રીતિ એવી છે કે, સમ ખાનાર કહેશે કે શિવની મૂર્તિ ઉપરથી ફૂલ ઉપાડી લેવાને અથવા કાષ્ટ દેવને પગે તા- લ્પ મૂકવાને હું તૈયાર છું. જે સામા માણુસ વાત કબૂલ કરે તે તે પ્ર “માણે સમ ખાવાથી તે સાચે કરેછે. હિંદુને ધૃણા આકરા ટાઢોડા સમ ખવરાવવામાં આવેછે ત્યારે બ્રહ્મગુને ગળે હાથ મૂકાવેછે, અથવા એ ક- કરતાં પણ ઘણા સખત ખવરાવવા હાયછે ત્યારે ગાયને ગળે પાળી મૂકા વેછે. એના અર્થ એવા કે જે તે જા સમ ખાય તે તેને બ્રાહ્મણુ અ “થવા ગાય મારવા (બ્રહ્મહત્યા કે ગૌહત્યા) જેટલું પાપ એસે. આ સર્વે “પ્રકારના સમમાં ઘણા ભ્રમ રહેલા છે અને કંઇ મ્હાટી તકરાર આવી પડે છે ત્યારે તેને ઉપયેાગ કરવામાં આવેછે; ન્હાની તકરારતે માટે હલકા ‘‘સમ દેવામાં આવેછે. બ્રાહ્મશુ જનાના સમ ખાયછે; રજપૂત તરવારના સમ ખાયછે; વા ‘ષ્ક્રિયા સારદા અથવા સરસ્વતિ ( ચેપડા ) ના સમ ખાય; ખેડૂત ખળ- “દના સમ ખાયછે; મુસલમાન રાળના અથવા પીરના સમ ખાયછે; શ્રા- વક પેાતાના ધર્મના સમ ખાયછે અથવા પચખાણ કેડેછે; કેટલાક લોક “દીકરાના, રજકના, આશાના, જુવાનીના, ભાઇના, બાપના, માના, અન્ય- પહેલા ભાગને પૃષ્ઠ ૫૪૯ મે નવા-પ્રકરણ ૧૧ મું ગેાહિલ. ૪૩