પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
બ્રિટિશનો પ્રથમ સમય.

બ્રિટિશના પ્રથમ સમય. પ નના રહેવાશી એમાંથી ગમે તે જે ધન ઉચાપત કરનાર હાય તે હવણાં “નુષ્યના કાયદાના જવાબદાર હોય અથવા ન હોય તે પણ એક અંદર- ખ્ખાતે બિરાજમાન થયેલે કાષ્ઠ શિક્ષક હવણાંનું પ્રત્યેક સુખ નષ્ટ કરી નાખેછે, અને હવે પછી, કદિ ભૂલે નહિ એવા ન્યાયાધીશ તેના પોતાના ‘ફાયદા, સત્યના અને ન્યાયના ધારણુ ઉપર સ્થાપ્યા છે તેના ભંગ કરનારનું વેર લેશે, જે લોકાના ચાલતા સપ્રદાય જગતમિત્રાઇ, ઉદારતા, અને ૫- રાપકારમુદ્ધિ ઉપર હાય એવા માણસાના આખા વર્ગ ઉપર સામાન્ય અ ‘પવાદ મૂકવા એ અધતિ છે.” આ સમયથી ભચ સિધિયાના તાબામાં આવ્યું તે તેણે બ્રિટિશ સરકાર સાથે લડાઇ કરી ત્યાં સુધી રહ્યું. તેની પાસેથી કર્નલ લુડિંગટને ૧૮૦૪ ના બગસ્ટ મહિનાની પ મી તારીખે વડાદરાની સહાયકારી ફાવતે હલ્લો કરીને લીધું. ફતેસિદ્ધ ગાયકવાડ પેાતાના ઘરના મેડા ઉપરથી પડી ગયે! તેથી ૧૭૮૯ ના ડિસેમ્બર મહિનાની ૨૧ મી તારીખે ભરણુ પામ્યા, રીજેન્સી માટે ફતેસિંહના ભાઈ માનાજી અને ગોવિંદરાવની વચ્ચે કજિયા ઉઠ્યા, તે ચાર વર્ષ પછી જ્યારે માનાજીનું ભરણુ થયું ત્યારેજ પતી ગયે. હવે ગોવિંદરાવતા હક થવાને કરો વાંધો રહ્યા નહિ, તાણ પેશવાની રાજ ધાની એડીને આવવાની રજા મેળવતાં ગાવિંદરાવને આવવાનું કઠણ પડયુt આગળ ગાયકવાડની સાથે પેશવાએ ધણા ભારે કાલકરાર કરી લીધા હતા તે ઉપરાંત પુના સરકારને ક્યા થાય એવી રીતે તેની પાસેથી ૩- રાર કરી લેવાને ન્હાનાર્ડનવિસે ધારણા કરી. સાલબાઇમાં જે કાલકરાર થયા હતા તેથી ઉશો ચાલીને ગાયકવાડના મુલ્કમાં વિભાગ પાડવા નહિ માતાજી વડોદરામાં હતાં ગાદી મથાવી પડયા. અને પેશવાને ૭૦,૧૩,૦૦૦ રૂપિયા નજરાણાના તથા પેરામ્ચાના ચડેલા સુમારે ૩૪,૦૦૦ રૂપિયા આ પવાના કરાર કરી તેમની સમ્મત્તિ મેળવી. આ કરાર ગાવિધવરાવ પાસે પળાવ તથા હાથી, ઘોડા અને દાગીના થઈ સુમારે એક્લાખ રૂપિયાનો નજરાણી આપ્યા પછી પુનેથી જવાની પરવાનગી મળશે એમ હુાનાર્ડનિવસે ફરમાવ્યું, તે ઉપરાંત તાપી નદીની દક્ષિણ દિશાના દેશમાં ગાયકવાડને હક હતા તથા સુરતબકરની જ કાત પેરાલાને આપી દેવાની માગણી કરી. Ÿ