પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦
રાસમાળા


ખતે મેઢેજ નક્કી કરાવવામાં આવતી હતી આ પ્રમાણે તે. અષાય પરમેશ્વર પાસેથી ન્યાય પામવાના ઉપાય હતા,

  • બ્લાસ્ટનબરીના પ્રાચીન દૈવલની પવિત્રતાના પુરાવા સબંધી માસ

ખરીને વિલિયમ કેહેછે કે, “મણુસની સાંભરણમાં છે કે સર્વે લા! પાણીના અથવા અગ્નિના સાધની સોગન ખાતા પહેલાં તેઓએ ત્યાં પોતાની અરજ- ચૂક મૂકી અને તેના છૂટકારો થયા તેથી પ્રસન્ન થયા, માત્ર એજ સ્મ્રુતલ “રહ્યા.” પણ તે કણ તે વિષે આપણને ખાતમી આપવાને તે ના કહે. તે આ લખાણ ખરૂં હોય તા અમને ભય લાગેછે કે, આટલા બધા સાધુ પુરૂષ જેમાં ભેગા રહે એવા આ સ્થાનની પવિત્રતા કાઇ કાઇ પ્રસંગે અસત્યતાને આશ્રય આપયાને સાધનભૂત થયેલી ખરી. કયાન્ટરબરીમાં સેફ્ટ થામસ આ એક્રેટ'નું દેવલ છે, ત્યાં આવાજ પ્રકાર- ના ચમકાર બન્યા વિષેનું એક મઠવાસી ઈતિહાસકી જે ઉપરના સાધુએ ધર્મને માટે પ્રાણત્યાગ કર્યો. તે સમયે વિદ્યમાન હતા તે કહેછે, અને તેના ગ્રંથ ઉપરથી જ ણાઇ આવેછે કે, પાણીના સાધનથી સેગન દેવાની રાજકીય અધિકારિયાને વરે પારે અગત્ય પડતી, તે કેહેછે કે “જંગલવિષેના કાયદાની રૂઇયે એ જણ ઉપર હણિ ચારવાના અપરાધ મૂક્વામાં આવ્યેા; આ વિષેની તપાસ પાણીના સાધ- નથી સાગત આપીને કરી, તેમાં એક સપડાઈ ગયા એટલે તેને ફાંસી દી।. “ીનએફોર્ટ થામસની સહાય થવા પ્રાર્થના કરી તેથી બચી ગયે.. એક બી- Aના ઉપર સરાણના એક પથ્થર અને હાથનાં મેનની એડી ચારવા વિષેના અપરાધ મૂકવામાં આવ્યા, અને પાણીના સાધનથી સેગન આપીને, તેની તપા સ કરી તેમાં સપડાઈ ગયા એટલે તેની આંખ્યા કાહાડી લેવામાં આવી, અને તેના અવયવ કાપી નાંખ્યા, પણ તેણે સેટની પ્રાર્થના કરી તે ઉપરથી સર્યું હતું તેવું થઈ ગયું.” આ ઉપરથી જણાયછે કે, ઈંગ્લંડમાં રાહુાડાઉન્હા સાગત આપવાના ચાલ માત્ર ચેકસ પ્રસ‘ગ ઉપરજ હતા એમ નથી. ખરૂં લેતાં મૂળ એગલા સાકસન કાયદાનાધારાનો એ એક મુખ્ય આધાર હતા, અને તે વેળાએ અપરાધિચાને તપા- સવાની માત્ર એજ રીતિ ચાલતી હતી. ત્રી હેનરી રાળના વારા લગી ચહાડા ઉન્હા સગન આપીને તપાસ કરવાનો ધારે કાહારી નાંખવામાં આચૈ ન હતા. ખલાસ્ટોન આપણને કહે તે પ્રમાણે, તે સમય લગી, ઈગ્લેંડમાં અને સ્વિડનમાં ધર્મસત્તાધીશોએ અને સસારી રાજ્યકત્તાએએ માત્ર દેવલેમાં અને જા’ પવિત્ર સ્થાનોમાં એ ધારા ચલાવવાની છૂટ આપી હતી. આ પ્રમાણે ખ