પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


દેશના વશપર પરાના ઠાકારાની હકુમત નીચે જે મુક હતા તે, અને જે મધ્યસ્થ સરકારના અમલ નીચે ખીલકુલ હતા તે સિવાય, ગુજરાતની કેટલીક જમીનના ભાગ વચલી સ્થિતિના હતા, તે એક વર્ગના લેાકાના અમલ નીચે હતા, અને તે લેાકાને તેના ઉપર વશપરપરાના હક નહતા, તાપણુ, તેને સારી પેઠે મળતા આવે એવા પ્રકારના હક મેળવી લેવાને તે ફતેહ પામ્યા હતા. આવા વર્ગના લેાટામાંથી, આગળ પડતા દાખલા તરીકે ધાલકા કસબાતિયાના દાખલે અમે પસંદ કૅરિયે છિયે. ફર્નલ વાર કહેછે કે, ‘માગલની સમાપ્તિ થવાની અગાઉ, જેએએ “યેગ્યતા મે ળવી રાખી હતી એવા કસાતિયા, જે હથિયારના બળથી ભાગ્યશાળા થયા હતા તે ધાસકામાં વસ્યા. તેએના જયાને લીધે અને તેની રી ચાલને લીધે તેઓની સત્તા ધણી હતી, અને તેમનાથી લૂટફાટ કરનાર કાઢી ડરી જતા હતા. દેશના આ ભાગમાં જ્યારે મરાઠાઓએ તા “મેળવી લીધી ત્યારે તેમને તે ઉપયોગી થઈ પડ્યા હતા. આ સમયે,

  • રાજ્યના ફેરફાર થતા, અને વારે વારે લડાઇયે ઉઠતી હતી તેથી ગૂજ-

રાત નિરધણિયાતી સ્થિતિમાં આવી પડી હતી, અને પેાલકા પરગણું ‘‘લગભગ વગર ખેડાણુનું ઉજ્જડ મેદાન થઈ પડયું હતું. આ અવ્યવસ્થા ‘‘ટાળવાને અને દેશમાં જેની સત્તા ચાલતી હાય અને જેની પાસે પૈસા હોય એવા ભાણુસેાના આશ્રયવિના પરગણું યાદ કરવાને મા- આવતુ' હતું, તેમાં રાજના કરતાં ધર્મ ગુરૂનું માથું, કેટના કાયદા પ્રમાણે વ- ધારે મૂલનું ગણવામાં આવતું હતું. તેમજ સર્વે પ્રકારના જખમને માટે પણ કરા- આવતું હતુ; અને જે પુરૂષ તેનાં પરેશાની સ્ત્રી સાથે વ્યભિચાર ક રતાં પકડાયા હાય, તેને એથલના કાયદાની રૂઇયે, દંડ અપાવવાની, અને તેને બીજી શ્રી ખરીદી આપવાની આજ્ઞા કરવામાં આવતી હતી. લૂંટની શિક્ષાના પ્રકાર ઘણા હતા, પણ તેમાં દેહાંત દડની શિક્ષા ન હતી. ને કાઈ માસના “ચારિયે ગયેલા દ્વારનું પગલ, જેના તાખાની ભેાંયમાં જઈ પહાચ્યું હોય તે "ત્યાંથી આગળ કાઢાડી આપે નહે તો, તેને તેનું મૂલ આપવું પડતું હતું. પણ એંગલા સેકશન લેકામાં અપરાધની શિક્ષા ચમત્કારિક હતી તે પ્રમા À ઢાંગ ભરેલા પૂરાવા પણ તેવા એછા હતા નહિ.” ગ્રંથકર્ત્તી પછીથી ટાહા- ડાઉન્હા સાગન આપવાની રીતિનું વર્ણન આપેછે,